SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ | વૈરાગ્ય એ શાંતિનો માર્ગ છે. વચનગ. પણ વચનગ માત્રથી લાભ કે નુકશાન નહિ. અસંખ્ય આત્માની પાસે વચનગ પણ, જુજ સંખ્યાની વ્યક્તિ જ વચન શકિત દ્વારા વિશ્વનું કલ્યાણ કરી શકે છે. પણ એ જુજ વ્યક્તિના નામેની શ્રેણીમાં કઈક નાના અક્ષરે પણ મારું અને તારું નામ કેઈનકકી અક્ષરમાં નથી. પણ પંચેન્દ્રિય એવું જાતિવાચક નામ તે છે. - સાધુ પણ વચન શક્તિને સદુપયોગ કરી શકે છે. પણ વચન શક્તિને સદુપયેાગ ત્યારે જ થાય જ્યારે મન પ્રબળ - સહાયક બને છે. વિચાર અને ચિંતામાં લાગેલ મન શક્તિને મનન અને ચિંતન તરફ વાળીએ તે ચિંતન-મનન પર્યાલોચન પૂર્વકની વાણી જ કલ્યાણ સાધક બની શકે છે. એટલે આપણું સૌના હિત માટે–મંગળ માટે સજન થયેલ શ્રી આચારાંગ - સૂત્રનાં ૧૬૮ બી સૂત્રમાં પ્રભુ ફરમાવે છે. પવાઓણ પવાય જાણિજજા? પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ. વૈદ્યની દિવ્ય ઔષધિ લાભકારક રોગ નિવારક ઔષધિ પણ જે તેને લસેટી–લસોટીને ઉપગ કરે છે. તેમ -શાસ્ત્રજ્ઞાન પણ ચિંતન-મનન નિદિધ્યાસન દ્વારા જ હિતકારક બને. તેથી શાસ્ત્ર વાક્ય વાંચીને–સાંભળીને છેડી નહિ દેવાના, તેના ઉપર ચિંતન કરવાનું. પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ એટલે શું ? વ લવું ધાતુ પરથી વાદ શબ્દ થયે. વાદ એટલે વાત–ઝઘડે. પ્રવાદ એટલે પ્રકૃષ્ટવાદ–મેટી વાત–મોટો ઝઘડે. “પ્રવાદ એટલે શું ? વિચાર.... કાયમ પ્રવાદ એટલે વિશિષ્ટ ચર્ચા–વાદવિવાદ... વાદવિવાદ એટલે લઢવાડ.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy