SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૫ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા મહાન કેણ ? ૦ જે મેક્ષાભિલાષક તે મહાન ૦ જે મોક્ષને આંખ સામે રાખી પ્રવૃત્તિ કરે તે મહાન ૦ જે જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન જો, તું જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે તું મહાન જે, હું જિનેશ્વરના વચનની મર્યાદામાં રહું તે હું મહાન મારી કે તારી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ, "જિનેશ્વરની આજ્ઞાને જે અનુસરે તે મહાન. - શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માને માપવા મારા અને તારા ત્રાજવા ન ચાલે. મારા-તારા માપદંડથી મને અને તને મપાય. પણ, મહાન આત્માને ન અપાય. અહાનના માપદડ તો શાસ્ત્ર જ બને. શાસ્ત્રજ્ઞા સાપેક્ષ જે જીવે તે મહાન આજે મરણ છે મા યુગાનતરમાં પણ શાત્રાજ્ઞાનું પાલન છેડે નહિ તે મહાન. ૦ પ્રભુના ઉપદેશમાં જ જેનું મન સદા નિમગ્ન રહે તે મહાન. ૦ પ્રભુના ઉપદેશની બહાર ક્યારેય જેનું મન ન જાય તે મહાન. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે તીવૃ મોક્ષાભિલાષા. "પ્રભુના ઉપદેશનો સાર એટલે મુમુક્ષુવૃત્તિ. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે અદ્વિતીય ક્ષભાવ. શ્રી આચારાંગ સૂત્ર કહે છે – વિનય રત્ન સાધુ ખરા અણુ, મહાન નહિ શ્રેણિક મહારાજા સાધુ ના હું પણ માન
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy