________________
૨૨૨ |
હલકાની જોડે વાત કરવી તે તુચ્છતા છે.
કર્ણને સમજાવશે ત્યારે મેંગરૂપ કર્ણ મેદાન છેડી દેશે. | સર્વગના રૂંધન વગર મોક્ષ ન થાયઅંતે આત્મા રૂપ અજુન હસ્તિનાપુર મોક્ષનું સામ્રાજય પ્રાપ્ત કરે એ જ મારા હૃદયની ભાવના છે. તારા આત્મયુદ્ધની અમરકથા કહેતી આ અધ્યાત્મ ગીતા પ્રતિદિન પ્રાતઃકાળે દરેક ધમી પરિવારમાં પાઠ થશે.
પરમાત્માના શાસનના ગુરુઓ પિતાના કરતાં પણ શિષ્યને સવાયા જેવા ઈચ્છે છે. જગતગુરુ હીરસૂરીશ્વરજી મ. સાહેબ શિષ્ય સેનસૂરીશ્વરજી મ.ને સવાયા હીર ન બનાવ્યા? પ્રથમ ગણધાર ગુરૂ ગૌતમ સ્વામીએ પિતાના પહેલાં ૫૦ હજાર શિષ્યને કેવલજ્ઞાની ના બનાવ્યા? શિષ્ય તારી પ્રગતિ
એ મારા સ્વપ્નની સિદ્ધિ છે. મારા હૈયામાં પણ જગદ્ગુરુ ૧ હીરસૂરીશ્વરજી મ. સા. અને મહાગુરુ ગૌતમ જેવા કેડ છે.
જા...હાલાશિષ્ય? આંતર યુદ્ધના મેદાનમાં. બન..... પરમાત્મા મહાવીરને સાચે સપુત તારી સિદ્ધિને અભિનંદન ‘આપવા મારું મન પણ આતુર છે.
ગુરુદેવ! ગુરૂદેવ ! મારો કંઠ આજે રૂંધાઈ ગયો છે. " શબ્દ અને અશ્રુ બને એ મારી પાસેથી વિદાય લીધી છે. આજ 'મારું હૃદય પશ્ચાતાપની આગથી સળગી ઉઠયું છે. હું કે "શુદ્ર! ન સમજી શકયે વીતરાગના આગમને
ન સમજી શકે માનવ જીવનના મહત્વનેન વિચારી શકયે મારા ગુરુદેવના અરમાનેને અલ–ઝઘડા પણ ક્ષદ્ર કારણેથી.મારી પરાજયની કથા બેલતાં પણ શરમાઉં છું. પણ હું આપને શિષ્ય છું...
આપની હિતશિક્ષાથી ઘડાયેલો છું... આપના આશિષથી આજે પ્રારંભ કરું છું
આંતરયુદ્ધ રક્ષા કરજો......આપના શિષ્યના શુભભાવની. એજ મંગલ પ્રાર્થના... ઘર