________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૯૯
ચિંતા કે ચાહના નથી, પણ મહાત્મા હુ· ય તમારા શિષ્ય છું. નાનુ` પણ સિંહેનુ' માળક છુ.. આપની પાસે જ મેાક્ષના પાઠ ભણ્યું છું. મારૂ લક્ષ્ય પણ મેાક્ષનુ છે. મેાક્ષ મા અંગે મારા પણ પુરુષાથ છે. કૃપા કરે. “મારાં વિશે આપની માન્યતા ના બદલે.”
સુશિષ્ય ! તારા વિષેના મારા અભિષાય તારે જાણવા છે? સાચું કહુ· ? તું તારા મૂલ્યાંકન કરે છે તેના કરતાં કઈક અધિક ઉચ્ચ-શ્રેષ્ઠ મૂલ્યાંકન હું તારા કરું છું. મારી દૃષ્ટિમાં તુ· મહાન આત્મા છે. મારી દૃષ્ટિમાં તું શાસન પ્રભાવક છે.
મારી દૃષ્ટિમાં તુ શુદ્ધાત્મા છે. વધુ કહુ ? હુ' તને પ્રતિદિન દ્રવ્ય સિદ્ધાત્મા ગણી ભાવવંદન કરું છું. મારા સ્વપ્નનું તુ' ભવ્ય શિલ્પ છે. તેથી તારા સર્જન માટે મે' એક ભવ્ય રેખાચિત્ર દાયુ છે. ખેલ, હવે તું શુ કહે છે?
ગુરુદેવ ! ન સમજી આપના ભવ્ય આદ'ને, ન સમજી આપના ભવ્ય સર્જનને.... પણ એટલું સમજી આપ મારા તારક છે, હિતચિંતક છે. આપની આજ્ઞા શિરસાવદ્ય કરવી તે મારૂ' મહાવ્રત છે. આપના અદના સેવકને કઇક ફરમાવવા કૃપા કરે, યા કરે. આપની યાને પાત્ર અનીશ તે પણ મારા દોષ દૂર ભાગશે. જે ધન્ય દિવસે આપની કૃપાને પાત્ર અનીશ તે દિવસે સદૃગુણના સમ્રાટ અનીશ.
સેવક પર મહેરબાની કરે, પ્રભુ! પ્રકાશે...વત્સ ! પ્રત્યેક વ્યક્તિના આદશ તેના જ્ઞાન પર આધાર રાખે છે. અલ્પજ્ઞાની પાંચ-પચીશ ગાથા કરી લે છે. પાંચસેા હજાર સ્વાધ્યાય કરી લે છે. આવશ્યક ક્રિયા કરી લે છે અને એકાદ એ સાધુની સેવા-સુશ્રુષા કરી લે એટલે તેને લાગે છે મે' મેાક્ષમાના પુરુષાર્થ કરી લીધા. પણ પુરૂષા અને પરાક્રમમાં ખૂબ