________________
૧૩
વીત્યા. પૂ. ગુરુદેવની આજ્ઞાથી ઈડરથી છ સાધ્વીજી સાથે ભરૂચ તીના કા. અંગે ભરૂચ જવાનું નક્કી થયું. પૂ. ગુરુદેવ તથા પૂ. ગુરુબ' તેમજ અનેક હિતેચ્છુઓએ કહ્યું, “ભરૂચમાં શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા લખવાનુ શરૂ કરો.”
'
પ્રભુ મુનિસુવ્રત સ્વામીના સાંનિધ્યમાં જાપ ખાદ્ય શ્રી આચારાંગ સૂત્રનું ચિ‘તન ચાલ્યુ’. જાણે લાગ્યું. પૂ. ગુરુદેવ મારા જેવી 'અષુષને સધ આપી રહ્યા છે. અને ૧૫ 'દિવસમાં પૂ. ગુરુદેવના ૫૫ માં દીક્ષા વર્ષોંના આલંબને શ્રી આચારાંગ સૂત્ર ચિ ંતનિકા આલેખાઇ. ચાણસ્મામાં પૂ. ગુરુદેવના ચરણમાં રજુ કરી. પૂ. ગુરુષ' નવીનસૂરીશ્વરજી મ. સા. પૂ. ગુર્વાજ્ઞાથી અમદાવાદ-શાંતિનગરમાં ખૂખ શ્રમ લઇ સપાદન કરી આપ્યું.
પરમાત્મા મહાવીર સ્વામીના આગમ ઉપર ચિંતન કરવાની શક્તિ નહિ પણ ગુરુકૃપાના આલખને એક નાના શા પ્રયત્ન કર્યાં. આ ચિંતનમાં જે ભૂલ–ત્રુટી અપરાધ હાય તે મારે છે. જે કઈ પણ સારૂં શ્રેષ્ઠ હોય તે ગુરુકૃપાનું ફળ છે. જ્ઞાની હિતેચ્છુ મારી ભૂલે અગે મને માદન આપે. જિનાજ્ઞા એ જ આરાધ્ય છે, સાધ્ય છે, ગુર્વાના સદા અલ ધનીયા છે. સત્ત કથિત આચારા જ વિરાગી અને વીતરાગી મનાવે છે. વીતરાગી મનવાની ઝંખના છે. પણ કમ અને આત્માના જગ ચાલે છે. કયારેક ક વિજયી અને છે-કયારેક ધર્મ વિજયી બને છે અસ....લેખનનુ આ પુણ્યકા મારા આત્માના અનંત દેષ દૂર કરે-પૂજ્યેની કૃપા સદા મને પાવન કરે.
આ ચિ’તનિકા પ્રકાશન સમયે દિલમાં એક હૃદ અવશ્ય છે. મારા પ્રમાદના કારણે પૂ. ગુરુદેવની પ્રકાશનની શુભ ભાવના પૂર્ણ ન કરી શકી. લેખન બાદ પાંચ વષૅ પ્રકાશન