________________
૧૪૮ ]
જેવુ' આપશે। તેવુ' પામશે
તુ ભૂખ નહિ...બુદ્ધિમાન....વિચારક....જરા વિચાર કર. શાશ્વત સત્યના ભાવિના વારસદાર તુ' સત્ય ન સમજે એ કુઇ બનવા જોગ છે? એકવાર અભિમાનના અચળ ફગાવી દે. તું ખૂખ ઓછુ સમજ્યા છે. ઘણુ સમજવાનું માકી. છે. તારા સત્યના અ સિમીત છે, મર્યાદ્ભુિત છે, ટૂંકા છે. પ્રભુની સત્યની વ્યાખ્યા અનાખી છે. સત્યના અર્થ સમીત છે. વિશાળ છે, ગભીર છે.
જેવુ' હાય તેવુ" કહી દેવુ'. ખેલવુ' તે શાશ્વિક સત્ય-પરમાર્થિ ક સત્ય નહિ.”
“ પરમાકિ સત્ય તા તેનુ નામ જેનાથી ખેાલનાર અને સાંભળનાર અનેનુ' મંગળ થાય. શાસ્ત્ર સત્યના અથ હિત” કરે છે.
હિત કરે તે હિતસ્ત્રી. દયા કરનાર ડૉકટરને શાંતિ રાખવી જરૂરી. શિક્ષણ આપનાર શિક્ષકને શાંતિ અપનાવવી પડે તે હિત કરનાર હિતસ્વીને શુ શાંતિ–ધૈર્યંની જરૂરત નહિ, હિતમાં શાંતિની જરૂરત નહિ ?
સત્ય એટલે સયમ.
સત્ય એટલે આશ્રવ નિરાધ.
સત્ય એટલે સવર.
સત્ય એટલે યથાખ્યાત ચારિત્ર.
સત્ય એટલે માત્ર વચન વ્યવહાર નહિ પણ મન, વચન અને કાયાથી થતું સાત્વિક ભવ્ય અનુષ્ઠાન. સત્ય એટલે શુદ્ધાત્મૠશાનુ પ્રગટીકરણ.
પતન માટે કોઈ પ્રક્રિયા ન હેાય, પણ ઉધ્વી કરણ માટે અવશ્ય પ્રક્રિયા હાય. સત્ય એ મહાસાધના છે. મહાસાધના દૌય વગર ન થાય તેથી જ આચારાંગ સૂત્ર ફરમાવે છે. સત્યમાં હોય'' કરે. સત્યને ા દ્વારા સિદ્ધ કર.