SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અચારાંગ સૂત્ર ચિંતનિકા | ૧૩૯ સંસારમાં પણ તું સિદ્ધિનું સુખ પ્રાપ્ત કરી શકીશ. દિવ્ય દૃષ્ટિ મળે નહિ ત્યાં સુધી સૃષ્ટિ દ્ઘિન્ય કયાંથી લાગે ? ગુરુદેવ ! સાચુ કહું ? રાજ તમે મને બાળક કહેતા ત્યારે સાચું લાગતું નહાતું. પણ આજ મારા ભ્રમ દૂર થયેા. શાસ્ત્ર અને મહાત્માને સમજવા માટે હું હજી ખાળક જ છું તદ્દન અમુધ બાળક છુ, નાના માળક મા ” ના પાલવ ન છેાડે, તેમ હું પણ આપની છાયા નહિ છેાડુ આના સાંનિધ્યમાં જ મારા ચારિત્રના રક્ષણ અને અભિવૃદ્ધિ મને વચન આપે. સદ્દા તમારી સાથે રાખવાનુ re બસ, આટલી જ વિનતિ. આપનુ' સાંનિધ્ય મને પન્ના વિજ્ઞાન-પાર’ગત દ્રવ્યાનુચેાગના મહા અભ્યાસી ખનાવશે, એજ શ્રદ્ધાએ પુનઃ પુનઃ વિનતિ કરુ છું. 卐
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy