________________
શ્રી આચારાંગસૂત્ર ચિંતનિકા
[ ૧૧૫
ભૂમિકા ખૂબ કઠીન છે. શ્રીમંત–ગરીબ-જ્ઞાની અજ્ઞાનીને તેને * વિવેક રાખવું જ પડે. નહિતર તે પુણ્ય-પાપ-જ્ઞાન–અજ્ઞાનનું વિવેચન કેમ કરી શકે. ઉપદેશકને ગુણને પક્ષપાત કરે જ પડે. ઉપદેશકને દેષને દેશવટો આપ પડે. વ્યક્તિના મૂલ્યાંકન કરતા તેના દુર્ગુણના મૂલ્યાંકન ન થઈ જાય તેને
ખ્યાલ રાખવાને. મિથ્યાત્વી કહાગ્રહી ભારે કમી હમેશા સૌથી અધિક વિરોધ કરે તે કેને કરે? સન્માર્ગ પ્રવર્તકને ઉપદેશકને. - *
પણ ઉપદેશકે સૌથી અધિક કરૂણું મમતા કેના ઉપર રાખવાની? જે ઉપદેશકને નિષ્ફળ બનાવી રહ્યો તેના ઉપર એટલે જ શ્રી આચારાંગસૂત્ર કહે છે.
“ધર્મોપદેશની પ્રેરણા દ્વારા સૌને સન્માર્ગે સ્થાપે તે વીર
વૈદ્યને પૂછજો સૌથી ભયંકર અસાધ્ય રોગ ક? વૈદ્ય કહેશે “વાયુનો ગ” વાયુને રેગ અસાધ્ય તે દુવિચારના વાયુને રાગ કેટલે અસાધ્ય? ઉપદેશકને શાસ્ત્રના સાધ દ્વારા શ્રોતાના વિચાર વાયુને અસાધ્ય રોગ હટાવવું પડે છે. એ રોગ હટાવે નહિ તે કર્મને નાશ કેવી રીતે થાય?
ઉપદેશ સ્વીકારવાની પ્રક્રિયા સહેલી છે પણ ઉપદેશ દાનની પ્રક્રિયા વ્યક્તિ પાસે અનેક યોગ્યતા માંગી લે છે.”
તેથી જ ઉપદેશકને શાસ્ત્ર વીર કહે છે અને વીર બિરુદથી તેને નવાજે છે.
શિષ્ય! તારે પણ વીર બનવાનું છે અને મારે પણ વીર બનવાનું છે. મારા ઉપર પણ કાણુ છે અને તારા ઉપર પણ રણું છે તીર્થકર ભગવંતનું.. ગણધર ભગવંતનું... આચાર્ય ભગવતનું શાસનની પરંપરા વાહક અનેક મહાત્માઓનું. કટિબદ્ધ થઈ જા. તૈયાર થઈ જા. જલદીથી અનૃણ મન...