________________
'
૧૦૨ ] મિત્ર અનેા તા ડાહ્યાના બનજો, દાઢ ડાહ્યાના નહી
—સૌના મગલ અને કલ્યાણ માટે વાણીના વ્યવહાર પણ સોન.
કરવા તે
વાણીને રાકવી તે મૌન નહિ, પણ વાણીનું સયમન કરવુ'. વાણીના કાણુ રાખવા. દુઃખકારક ન મેલવુડ, મ ભેદક ન ખાલવુ. તે મૌન. વચનના ઉપયાગ કરવાના પણ તેની સકિતને વિકસિત કરીને તેની અસદ્ શક્તિને રોકીને
ભલા ! તે કડવા કારેલાનુ શાક જોયુ છે ને ? બહેના કેવી કળા સિદ્ધ કરે છે. કારેલાના ત્યાગ કરતી નથી પણ કારેલાની કડવાશ દૂર કરી તેની રાગ નિવારણ શક્તિના લાભ લઈ લે છે. કડવા કારેલાને પણ મીઠા બનાવી દે છે, તેમ તુ પણ વાણી શક્તિની કળા સમજી લે.
વાણીમાં તેા તીથંકર નામકમ સાથક કરવાની શક્તિ છે. વાણીના પ્રભાવે જ તીર્થંકર પરમાત્મા શાસન સ્થાપી શકયા. તારા રાજના વ્યવહારમાં જોતા નથી. વાણીના પ્રભાવે મહાત્માએ ઉદ્ધારક અને તારક બન્યા.
ફકત વાણી-વચન ઉદ્ધારક ન મનાવે પણ વાણીને સયમ વચનના સયમ ઉદ્ધારક બનાવે, પરમાત્મા ફરમાવે છે “તુ મુનિ કયારે? વચનને જ સયમ રાખે ત્યારે...ના...ના. મન–વચન અને કાયાને સયમમાં રાખે ત્યારે મુનિ, શાસ્ત્રમાં મુનિના ભાવ તે મૌન કહ્યુ છે. શાસ્ત્રમાં મૌનને સયમ કહ્યું છે. એટલે મન-વચન અને કાયા ત્રણ દ્વારા અશુભ આશ્રવ, અશુભ ક બંધન કરે તે મુનિ નહિ તે મૌન કરતા હાય પણ તેને મૌન હેાય નહિ.
* મન-વચન-કાયાના સાધન દ્વારા વિશ્વના ઉપકાર કરે તે મૌની. મા—વચન—કાયાને મોક્ષના સાધન ખાવે તે મૌની “ મૌન એટલે વાણીના જ નિરોધ નહિ, પણ કમ ના નિરોધ એટલે મૌન.”
tr