SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] “તમે અને “મૌન એ જ સાધુ જીવનની શેભા છે સ્થિરવાસ કરું? વિહાર કરું? કવિ બનું? લેખક બનું? વ્યાખ્યાનકાર બનું? ચાગની સિદ્ધિ કરું ? આત્માની સિદ્ધિ કરું ? તને સાધનાના-આરાધનાનાં અનેક માર્ગો દેખાય છે. કયા માર્ગે જવું? તેમાં અટવાય છે. મન કહે છે-સીધે, સાદે અને જલ્દી કામ પતે તે માર્ગ લેને, કામ ઓછું છે અને નામ અધિક થાય તેવા માગે દેડી જા. વિચાર શું કરે છે? ભાઈ વિચાર મને વિચાર કરતાં આવડે ? અરે, ખરેખર કહું ? આટલા બધા માર્ગો, આટલી બધી સિદ્ધિ જોઈ હું તે મુંઝાઈ જ જઉં છું. મારી વ્યથા-દર્દ કહું? સારું જોઈને દેડવા માંડું છું. પણ મારું ગજું માપતા નથી. છેવટે હાફી જઉં છું. પાંચ-દશ ક્ષણ શાંતિને શ્વાસ લઉં છું. અને મન કહે છે–તારી પાસે કશું નહિ ! તારું કેણ? તારું નામ કયાં? તારા અસ્તિત્વની પ્રતીતિ શું ? ફરી પાછો વિચારમાં ચઢીશ. અને મનથી વ્યાકુલ બનેલે તું જે માગ સામે દેખાય તે તરફ દેડવા માંડીશ. અને અંતે હારી–થાકી નિરાશ થઈ બિચાર, ગરીબ બનીને બેસી જઈશ અને આંખમાંથી ટપ-ટય આંસુ પાડીશ.. હું હું કશું જ ના કરી શકે .... શું જ ના બની શકે. પણ, તારા આ આંસુ લૂછી નાંખ કાયરને અસત્ય ના સમજાય. દવા લેવાથી ઘર માટે કે રોગનું નિદાન કરાવી દવા લેવાથી દર મટે ? -
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy