________________
TTTTTTTTTTT
ચિત્તહર,
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. આવી હું શરણે આજ, વાલ્હિમવિણ નહિ જાંગુલી, ચિત્તહર, વાલમ | રાગ ભરી દુર્ગંધ, અલગી ન થાએ આગુલી. ચિત્તહર૦ ૧૪. કપટી કલંકી મિત્ર, અવસાને વિહિતે થે, ચિત્તહર૦ દવાકર પણ ચંદ્ર, શિવશિર વલ્લભતા થયે. ચિત્તહર૦' ૧૫.. મહાદેવ ન જુએ છેષ, આશ્રિતને નવિ પરિહર્યો; ચિત્તહર૦ આકૃતિ રાજકુમાર, એલખીને મેં આદર્યો. ચિત્તહર૦૧૬ શરણાગત કરે દૂર, નહીં કે ક્ષત્રી જાતમાં; ચિત્તહર૦ પ્રાર્થના કરશો ભંગ, તો મરશું આજ રાતમાં. ચિત્તહર૦ ૧૭. કામણગારે નેહ, નયણે મુજ કામણ કર્યા;
ચિત્તહર૦ પલક ન છોડ્યો જાય, ચિત્ત સાંકલી સાંકો. ચિત્તહર ૧૮. મરણ જીવન નાથ હાથ, સાથ ન છોડું તુમ તણે
ચિત્તહર૦ મોડ્યો કુમર સુણું વાત, દેખી રૂપ અતિ ઘણે. ચિત્તહર, મેહનાં લાગ્યાં બાણ, પ્રાણ સમાણુને એમ કહે; હું વધ્યું પરદેશ, કલેશ કરણું તું કિહાં રહે. ચિત્તહર૦ ૨૦. જઈશું અમે નિજ દેશ, તે દિન તુજ તેડું કરે; ચિત્તહર, પટરાણી પદ તુજ, સાચું વચન એ માહરૂં.
ચિત્તહર૦ ૨૧. વાલ્કમ સુણ રે વચન, માલતી કુસુમેં વધાવતી; ચિત્તહર૦ વિકસિત નયનવદન, કંચુક છાતી નમાવતી. ચિત્તહર૦ ૨૨. હાથમાં લઈ કરકેલ, મુદિત થઈ ગઈ નિજ ઘરે; ચિત્તહર, કુંઅર ગયો ગુરૂગેહ, નજર મેલાવા નિત્ય કરે. ચિત્તહર૦ ૨૩. ધમ્બિલરાસે ઢાલ એહ, દશમી અમીરસ વેલડી; ચિત્તહર, અહી છીપ રવાંતીનીર, વીરવચન રસ સેલડી.
દેહરા, એક દિન વનક્રીડા કરી, અશ્વારૂઢ કુમાર; નયરીમાં જબ આવીયો, તવ દેવાણુ દ્વારા કોલાહલ દીઠે બહુ, પુરજન ભરીયા શેક; સેડી માલ તરૂવર ચઢે, નરનારીના થે. જનસંમર્દનથી પડે, કેઈ પથું ભયબ્રાંત;