SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજૈનકાવ્યમાલા. નેમિ પ્રભુ ધ્યાને રે એકવતા, નિજ તત્વે એક નાનું છે; શુક્લ ધ્યાને રે સાધિ સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાન છે. નેમિ. અગમ અરૂપી રે અલખ અગોચરૂ, પરમાતમ પરમી છે; દેવચંદ જિનવરની સેવા કરતાં વાધ જગીસો છે. મિત્ર છે. સ્તવના ૨૩ મી. (કખાની–દેશે.) સહજ ગુણ આગરે, સ્વામી સુખ સાગર, જ્ઞાન વૈરાગ્યરે પ્રભુ સવા; શુદ્ધતા એક્તા, તીણુતા ભાવથી, મેહ રિપછિતિ જય પડહ વાયો. સહજ• ૧. વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલંકતા, પરિણતિ વૃત્તિતા કરી અભેદે; ભાવ તાદામ્યતા, શક્તિ ઉલ્લાસથી, સંતિત યોગને તું ઉચ્છેદે. સહજ૦ ૨. દેપ ગુણ વસ્તુની, લખિય યથાર્થતા, લહિ ઉદાસીનતા અપર ભાવે; ધ્વસિ તજન્યતા, ભાવ કર્તાપણું, પરમ પ્રભુ તું, રખ્યો નિજ સ્વભાવે. - સહેજ૦ ૩. શુભ અશુભ ભાવ, અવિભાસ તર્કકતા, શુભ અશુભ ભાવ, તિહાં પ્રભુ ન કીધો; શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રીયતા, અમૃત પીધે. સહજ૦ ૪. શુદ્ધતા પ્રભુ તણી, આત્મભાવે રમે, પરમ પરમાત્માતા, તાસ થાય; મિશ્ર ભાવે છે, ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકવ તુઝ ચરણ આયે. સહેજ પ. ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૃતિ જિનરાજની આજ ભેટી;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy