________________
૪૧૧
ચતુર. ૨૯.
ચતુર.
ચતુર. ૩૦.
તુર. ચતુર. ૩૧. ચતુર.. ચતુર. ૩૨. ચતુર. ચતુર. ૩૩. ચતુર.
ચતુર.
શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર પુત્રી થઈ મુનિ સંદિગ્ધ, ચિતલિએ દિક્ષા ધરી નેહ. દેવી ત્રીલેચના તે થઈ ચિત ચરણ વિરાધક જેણ; કાલાંતર રાજા ચવી, ચિત ચંદ્રશેખર તમે તેણુ. ગુણસુંદરી રતીસુંદરી, ચિત. સુભદ્રા ધારણ છવ; ચંપકમાળા ખેચરી, ચિત, લીલાવતીને છવ, લખમી ને જયસુંદરી, ચિત, બહેને રતિ પ્રીતિ હોય; , પનર પ્રશ્નોત્તર કરી, ચિત, જે તમે પરણ્યા દેય. કનકાવતી તપસી સુતા, ચિત થઈ વિજયાને છવ; દેખી તમે વન હિંચતી, ચિત લાગ્યો રાગ અતીવ: પરભવ દાનાદિક થકી, ચિત, વિદ્યા રીદ્ધિ બનાય; ગુરૂમુખ સુણી સાતે લહ્યા, ચિત જાતીસમરણ ભાવ. ચેથે ખડે ઢાળ એહ, ચિત, એગણુસમી કહી ખાસ; શ્રી શુભવીર નરંદને, ચિતત પ્રગો જ્ઞાનપ્રકાશ.
દાહરે. • એણુપેરે દઈ દેશના, જામ રહ્યા મુનિરાય; તામ નરેસર વિન, વિનયે પ્રણમી પાય. ચરણ ધરણુ શકિત નહીં, મુજને સુણે મહારાજ; ઉચિત કરણ તિ|ઉપદિશ, જિમ સવીસી કાજ. જ્ઞાની કહે સુણ રાજવી, આ ભવ ચરણ ન હત; દ્વાદશવિધ વ્રત પાળતાં. વળી મુનિ દાન દિયંત. દેવલોક દશમેં જ, સકળ ધરમ સહકાર; તિણે પનર પટરાણી, તે પણ ત્યાંહાં અવતાર. નર શુર અંતર ભવ કરી, સાતમે ભવ શિવવાસ; એણે સમે મુગસુંદરી ભણે, ભૂપને ધરી ઉલ્લાસ. આ સંસાર દાવાનળે નહિ સુખને લવલેશ; મુનિ સુખિયા સંસારમેં, ચિત્ત વો ઉપદેશ. હું નહિ રહું સંસારમેં, આપ રજા એણે કાય; સાસુ રત્નાવતિ તદા, આવિ એમ ઉચરાય,
ચતુર. ૩૫.