________________
શિષ્ય.
શિષ્ય
શ્રી માન વીરવિજયજી ચંદ્રશેખર. ૪૦૧
• ઢાળ ૧૬ મી.
(રાગ ખંગાલ; કિસકે ચેલે કિસકે બે પૂત–એ દેશી.) કુંવર ભણે તમે યોગી જાત, કહેલું કલેશ કરે દિન રાત; શિષ્ય સાંભળે, મોટો રેગ કલહ કાચ કામલો. કલેશે વાસિત હૈ સંસાર, કલેશ રહિત ચિત્ત ભવનિસ્તાર. શિષ્ય. ૧. તુમકું નહિ જગ કોઇકી આશ, સંસાર છોર રહે વનવાસ; શિષ્ય. સંસાર વિખયાગી ભેગ, દૂર તજી લિયા સુદર ગ. શિષ્ય. ૨. ઝગડા કરતે તુમ કુણુ કાજ, વેહચી લેણું હૈ ક્યા રાજ્ય; અંતર ખેલી બેલો તેહ, કુંવારિકા કીમ લાવ્યા એહ. શિષ્ય. ૩. યેગી વિધ્યારે બેશી એકાંત, ન મળે બત્રિસ લક્ષણવંત; શિષ્ય. ઈનકું ભેળવી અંતર દેઈ, સેવન ફરસે હવન કરેઇ. શિષ્ય. ૪. ચિંતી કુંવરને ભાખે એમ, તુમ મુખ દેખી લાગે પ્રેમ; હમેરી પાસે વધુ આઠ, ચેપડીમેં હૈ તસ વિધિ પાઠ. શિષ્ય. ૫.મંત્ર જાપ કિયા તે વિધિ જોત, ફળદાયક એકે નવિ હત; શિષ્ય. મિલિયા હમકું કપાલી એક, તણે બતાયા એહ વિવેક. શિષ્ય. ૬. આઠ કુંવારિકા હવન કરંત, આઠ દિશાકું ભેગ દિય ત; શિષ્ય. જાપ જપે આઠ વસ્તુ સિદ્ધ, પ્રથમ કહું કરો ભાગ પ્રસિદ્ધ શિષ્ય. ૭. તિમ કિએ માગત ભાગ શ્રીકાર, ઓરકું આ ભાગ ન સાર;
શિષ્ય. બાત લડાઇકી ભાખી એહ, ભાગ કરી દિયે અમને તેહ. શિષ્ય. ૮. તુમ નજરે હોય હવન પ્રયોગ, તો સવી વસ્તુ કે સીજે યોગ; શિષ્ય. તુમ પિછે ઉત્તર સાધક જેત, સાવન ફરસ તતખિણ હેત. શિષ્ય. ૮. તુમકું વંછિત દેઈ એમ, પિછે કરણું હમ પ્રેમ, કુંવર ભણે દેખાવો વરત, તે દિએ આઠે લાવી સમસ્ત. પાવડી કથા પાત્ર ને ડંડ, કબાજુદુ બુટી અંચલ ખંડ;
શિષ્ય. ગુટકે લેઈ બોલાવી બાળ, સમઅડ વરસની છે સુકુમાળ. શિષ્ય. ૧૧. નામ લખી કિયા યોગી દૂર, પૂછે કુંવારિયા કરિ હજૂર;
શિષ્ય. વિમળાપુરી ભણે તે હમ તાત, તાત રહે બ્રાહ્મણની જાત. શિષ્ય. ૧૨. નૃપ સુણિ યોગીને વાંદર કીધ, આઠ વરસની અવધિ દીધ; હુંકાહુક કરતા વન જાત, કુંવરી પત્યેક ધરી કુંવર પ્રયાત. * શિષ્ય. ૧૩.
શિષ્ય.
શિષ્ય.