SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ - રાયચંદ્રજૈનકાવ્યમાલા. ' માંદી તજી તમે જબ ગયા છે, બીજી વાર ધરિ પ્રેમ. મેરે તિરિય સજ થઈ તુમ વિરહથી હે. ખેદ ભરે રહું જામ; મેરે , મુજ ઘર ભિક્ષા કારણે છે, આવી ગણિ તામ. મેરેતિરિય૦ ગઠ એષધી બહુવિધા છે, દીઠી તેહની પાસ; મેરે વિદ્યા વિધિ લહિ મેં દિયા હૈ, ભજન ભક્તિ વિલાસ. મેરેતિરિય. ૧૨. આદરથી નિત્ય આવતી હો, પ્રીતિ બની તે, સાથ; મેરે. પૂછતા મેં ભાખિયું છે, મુજ નેહી નાથ..મેરે તિરિય મેળો કિમ હિન સંપજે છે, રોગ કરે અંતરાય; મેરે એહવું કાંઈ દિલ ધરી હે, દપતી , સુખભર ઠાય મેરે તિરિય. ૧૪. વળિ મુજ પિઉને કોઈનો છે, ઉપદ્રવ નહિ થાય; મેરે : - તવ સા પૂરણ પ્રીતિયે હૈ, વણે એમ ઉચરાય. મેરે તિરિય૦ ૧૫. સરવ કામ હું કરિ શકું છે, મુજ શિર હાથ ધરંત; મેરે કહે તુજ રોગ ન કદિ હવે હે, વળી તુજ સુખિયે કંત. મેરે તિરિય૦ ૧૬. પણ વન રણુ અરિ સંકટ હે, વાઘ અહિ ભયનાશ; મેરે• • • હેતે વલય દેઈ એમ કહે હો, તુજ પતિ કંઠ વિનાશ મેરે તિરિય. ૧૭. મંત્રશું ગર્ભિત ઔષધિ છે, છે અવયવ લધુ. ખાસ; મેરે. . . શિવવંછું તમનેં સદા હે, બીક નહિ મુજ આશ. મેરે તિરિય૦ ૧૮. શીતળ વન નિદ્રા કરે છે, હું બેઠી તુમ પાસ; મેરે. ' વિઘન હરણ વલયું ઠો હે, આસીસે સુખવાસ, મેરે તિરિય. ૧૯. પ્રેમ વચન રાગે જડ્યો છે, સાચું માની તામ; મેરે , ' , સૂરત શ્રમ સુતા તદા હે, પામ્યો નિકા જામ મેરે તિરિયા ૨૦. ઠવતી સા મુજ કંઠમેં હે. લોહનું વલયું હ; મેરે . સર્વધાતી, પયડી કહી છે, વૈરણી નિકા એહ. મેરે તિરિય૦, ૨૧. જાગે કપિ રૂપે થયો છે, દીઠી કપિની દેહ, મેરે, * ખે દવ લખ્યો ચિહું દિગે છે, જેમાં ન દિઠી તેહ. મેરે સિરિય૦ ૨૨. મેં જાણ્યું ગઈ છેતરી હૈ, કીધે કપિ તિરિ પક્ષ, મેરે , મિત્રની. શિખ ન શિર ધરી છે, ફલ પાઓ પરતક્ષ. મેરે તિરિય૦ ૨૩. તસ પગલે ધામાં મળે છે,, બેઠી રથ સહગોપ; મેર૦ : *
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy