SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી –ચંદ્રશેખર. દેખી દીન ન્યુ જોઈ રહ્યા છે, તવ સા ભણે ધરિ કેપ મેરે તિરિય૦ ૨૪... રે મુદ્ર- કપિ થઈ શું જુએ હો, એકપ શે નહ; મેરે પિશાચ થઈ કડે પડ્યો છે, પામ્યો તસ ફળ એહ. મેરે તિરિય૦ ૨૫. જનમથી એ મુજ સાહિબ હે, તનમન સુયા સનાથ; મેરે. ચેરપરે ચહેરી વિચે છે, તે એક ઝા હાથ. મેરે નિરિય. ૨૬. સ્વછચારણી હું સદા હે, નહિ તુજ વશ રહેનાર; મેરે વિશ્વાસ દેવા કુટુંબને હો, તુજશું નેહ ઉપચાર. મેરે તિરિય. ૨૭શંગટ મંદ ગ્રથીલ થઈ છે, કાઢયો તને દેય વાર; મેરે. જોગણિ દત મને કરિ હૈ, કીધે નિરિ અવતાર. મેરે તિરિય૦ ૨૮. શીખામણ લાગી હવે હે, ભટકે વાનર માંહિ; મેરે અમે ધન લેઈ તાતનું હો, ભેગવશું સુખ છાંહિ. મેરે તિરિય૦ ૨૯. જારે કપિ શું જોઈ રહ્યા છે, રાય ગોવીંદ તુ રાક; મેરે ત્રિજી વાર શિક્ષા જડી હો, નથી અમારો વાંક. મેરે તિરિય૦ ૩૦ એમ કહી રથ બેડિ હે, કોઇક દિશિ ઉદેશ; મેરે રીસે શાલ ભરિ દેયને છે, નખે વિદાય વિશે. મેરે નિરિય ગેપે શિર અસિ ઘા દિ હો, હું મુછિત ભૂપાત; મેરે. શિત પવન નિશિ ઉડ્યા હો, જાણું ન પંથની વાત. મેરે તિરિય૦ ૩૨. યુથપતિ હણિ હું થયો છે, વાનરેનો શિરદાર; મેરે બાજીગરે એક દિન રહ્યો છે, કુટપાસ રચનાર, મેરે તિરિયો ૩૩. નિત્ય શિખાવી બહ કળા હો, નવી ગામેગામ; મેરે તુમ પાસે આવ્યે થકે છે, પામો નર ભવ ઠામ. મેરે તિરિય૦ ૩૪. દસમી વિષમી એ કહી છે, એથે ખડે ઢાળ; મેરે શ્રી શુભવીર સુખી સદા હૈ, ન પડે જે મોહ જાલ. મેરે તિરિય૦ ૩૫. હા, સચીવ વ્યથા સુણી નૃપ ભણે, ખેદ ન કરવો કેય; * ભાવિ પદારથ આગળ, ઉદ્યમ નિષ્ફળ હેય. પણ તું પૂરણ આઉખે, આવ્યા નિજ ઘરવાસ; રૂડી નારી રાક્ષસી, જીવિતની શી આશ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy