________________
T
।
શ્રીમાન વીરવિજયજી.—ચદ્રશેખર.
ચતુર નર, ભૂષણ દેછ વિનયે મહિ હૈા લાલ; યેાગણુ ગંગને ઉતપતી કે, એક મતા નિશિ કીધ ૨, ચતુર નર, કાષ્ટ ચઢી ચળખે વહી હા લાલ. દિન ભેદે નિશિ શ્રમ ભરે છે, નિદ્રા ભરપતિ જાણુ રે, ચતુર નર રણુ દીવ જઇ ખેલતી હૈા લાલ; શેષ નીશા ધર આવિને રે, સૂતી નીજ નીજ યાણ રે, ચતુર નર, અણુિપેરે દિન "કતા ગયા હા લાલ. કાષ્ટ ઠાણુ ભ્રંશ દેખીને રે, જે ઘરના મુખ્ય દાસ રે, ચતુર નર, જાગતે રાત્રિ વિભાગતા હૈા લાલ; કાષ્ટ કાટરે એક દિન રહ્યા રે, વહુ સાથે આકાશ રે, જઇ ડવે હૈા લાલ. ચતુર નર, સાવન કીપે ચ્ચાર જણી રમવા ગઈ રે, નવનવ ખેલ તે કીધ રે, ચતુર નર, દાસ વિસ્મય ક્ષદ્ધિ નિકળ્યા ા લાલ: તિણે પાછા વળતાં થકાં રે, દેય સેવન ઈંટ લીધ રે, ચતુર નર, ધર આવી સૂતા સુખે હૈા લાલ. નિધન ધન થાડે મળે રે, માને જગત તૃણભૃતરે, ચતુર નર, તિ તે ગવરસ ભર્યાં હૈા લાલ;
કામવશે પ્રે. થકા રે, ખેલે થઈ ઉનમત્ત રે,
.
ચતુર નર, શેઠની આણા નવિ ધરે હા લાલ. શેઠ ઇસ્યુ. મન ચિતવે રે, દાસની પાસે વિત્ત રે, ચતુર નર, દ્રવ્ય છાક મદિરા જીસ્યા હૈા લાલ; ઉત્તર ન દિઆ પાંસરા રે, કરતા કરે ચલ ચિત રે, ચતુર નર, મીઠે વયણે તસ પશુ કરું હા અવસર પામી પૂછ્તા રે, વચ્છ સુણી એક વાત રે, ચતુરનર જાય ન કિમ પશુ ચારવા હા લાલ; તે કહે હું પણ તુમ સમા રે, થાડે દિન વિખ્યાત ૨,
લાલ.
ચતુર નર, ચારે પશુ ગાવાળિયા
હૈા થાય. નહિ કાઇની આશિયાળ ૨,
ચાર સેહેર સાવન છે રે,
"
૩૧
૧.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.