SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર. ૩યા તે માટે મુજ પુત્રિએ, કીધિ પ્રતિજ્ઞા એમ . * ? પ્રત્તર દિએ તસવ, બીજે વરવા નેમ. . .. * * . તે પરણાવ્યા વિણ લિઉં, જે હું સંજમ ભાર; , તે સંસારે પહેલણ. કરતા અધમ ગમારા દયા. કરિ મુજને કહે, કુણ હશે તસકત; • મુનિ કહે- એ બેઠા ગુણ, ચંદ્રશેખર મતિવંત . ૧૧. આવ્યું સૈન્ય તિણે સમે, પગલાને અનુંસાર;' ઉઠી રાજા કુંવરને, વિનવે કરિય જુહાર. ૧૨ દયા કરિ મુજ ઘર ચલો, મ કરો યાચના ભંગ;. ' કુંવર વિધ , બેટા હતા જે સંગ. ૧૩ • ઢાળ ૨ જી. - : (સાંભળ રે તું સજની મારી રજનિ કિહાં રમિ આવિજી એ જેથી નિજ પરિવાર વિદાય કરીને, નૃપશું કુંવર “સધાવેજી રે; બેશિ સુખાસન સૈન્યશું ચંલતાં, જયપુર નગરે ' આવે જગ જયવંતાજી રે, પુન્યતણા ફળ જોય. એ આકણી. રાજકારે ઉતારો કરતાં, એક દિન રાજ સભાએ રે; મંત્રિસેનાપતિ શેઠ પ્રમુખ સવિ, સજન ભેળાં થાય. જગઈ. રાજા રાણું તખત બિરાજે, ગાયન નર ગીત ગાવેજી રે; સેળ શણગાર સજી ગતિ પ્રીતિ, સખિયા સંયુત આવે.' જગ૩. જેશી પંડિત શાસ્ત્ર વિશારદ સઘળી સભા પુરાણિજી રે; પંચપચેલી તેર) તિલંગ, આવ્યા ઉલટ આણી. જગ : ૪. કન્યાએ પ્રશ્નો જે પૂછયા, ઉતર કે નવિ થાયે જી રે; સા બોલે પરમન કહ મોહાટ, તાગ કા કુણું પાવે. જગo . ૫. તેજ જળામળ ભણિ સરીખે, કુંવરે સભામાં બેઠેઝ રે; તે દેખી દેયં કન્યા અંગે કામ. અનંગી. પેઠે. . જગઈ ૬. કુંવરને પૂછે નજર ? હસતે, સિાને અંતર પાડીજી રે; . ઘર બ્રાહ્મણ : શાસ્ત્ર, ભણેલે, કરો ખેતર': વાડી: જગ - ૭. જમના નામે ગ્રંથ, ભણેલી પુન્યવિહુણ નરીજી રે
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy