SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ બિગ ૨૦, બિગ ૨૧. બિગ ૨૨, • બિગ ૨૩. બિગ ૨૫. - રાયચકનકાવ્યમાલાચાર ભણે એવમસ્તુતે રે, રાજ વર્ગ સૂત; રસવતિ ઘરમેંસિ લાય કર, સબિ ભાણે ઠવત. જિન મન ગમતાં કરિ રે, નુપ બેઠા સચિંત; મંત્ર તણે ઘર દેવતા, જાણું ભોજ્ય દિયંત. વસ્ત્ર અલંકાર રાયકું ૨, લિયા જે લખ રે; દેઈ વિસરજે ભૂપ, તવ પુછે વિચાર, સા ભણે અમ ઘરમાં રહે છે, યક્ષ દેવ તે ચાર; અસન વસન માગ્યાં દિએ, કરૂં પૂજા ઉદાર. લક્ષ પસાય સતિ દિયે રે, ગણિબેન સમાન; રાય ભણે હમ દિજીએ, આર યક્ષનું દાન; બેલે સતિ તુમ આધિને રે, અમ જિવીત પ્રાણ, યક્ષ તણી શી વારતા, કરૂં ભેટ વિટાણ. ભૂપ ગએ નિજ મંદિરે ૨, હુઆ જામ પ્રભાત; ચારે નિકાલ્યા કૃપસે, જળ સ્નાન કરાય. ચંદન કેસર લપિને રે, પુલ પૂજા વિશેષ; વંશ કરડ બંધીએ, રથ મળે નિવેશ. વાજિત્ર ગીત મહેચવે રે, રાજાર ચલંત; સનમુખ આએ ભુપતિ, નિજ ઘરમેં થાપંત. નૃપ કહે રસવતિ ના કરો, ભોજ્ય દેવેગા યક્ષ, વેળાએ પૂછ માગતે, દિયે ખટરસ ભક્ષ. લત તે એવમસ્તુતે રે, કછુ દિયા ન ઘાન; ભજન વેળા વરિ ગઈ, હુઆ ભૂખે હેરાન. બાળી કરંડમું દેખિયા ૨, મુખ ફાટા કક્ષાંગ; નૃપ વદે એ ચ8 રાક્ષસ, નહીં યક્ષનું અંગ. તે ભણે યક્ષ અમે નહીં રે, અમે તુમચા દિવાન શિયળવતીએ બનાયા, રાંકા વિણ ધાન. દંપતિને નુપ લેકિને રે, કરે બદત પ્રશસ; મતકાર કરિ પર મોકલે, શહે. ધર્મ નરેશ. બિગ ૨૫. ધિર. ૨૭. ધિગ- ૨૮. ધિગ- ૨૮. ધિમ ૩૦. ધિગ- ૩૧. ધિગ- ૨. બિગ .
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy