________________
૩૩૦
- રાયચક્રજેન કાવ્યમાલા. , , - '
ચંદ્રશેખર સુણિ ચિતે મનમાં, તે નર માર્યો મેં દરી વનમાં; , ધર્વ ધરિ નિજ, ચિત વિમાશી, તે આગળ દેય વાત પ્રકાશી. સા૨૪. ચંદ્રાવળી સુણિ દુઃખ ધરે મોટું, ચિતે હૃદયમુનીવચનન ખોટું શ્રી શુભવીર વચન્ન રસાળ, ત્રીજે ખડે બારમી ઢાળ. સા.
અવાર વચન
હર
લવિણ વાર
ખિણુસાર ખેદ ભરી શકી, સા ચિતે તિણિ વાર; વિખમી કર્મ તણી ગતિ, વિખમ આ સંસાર. . કુંવર વદે સૂણુ સુંદરી, મ ધરે મનમાં એક
જ્ઞાનીનું દીઠું હવે, તિહાં નહિં કાંઈ વિભેદ. , સા કહે ઉત્તમ નર તુમે, રહેજો ઈહાં મિણુમંત;. ચંપકમાળાને જઈ, , સંભળાવ્યું વીરતંત.
જે તુમપર રાગ હશે, તે વેગે ધજ રક્ત; -મંદિર ઉદ્દે હલાવ, પિત્ત ધજાએ વિરક્ત. રહેો રકતે થીર થઈ; પિત્ત જાજો દૂર, એમ સંકેત કરી ગઈ, ચંપકમાળા હજૂર. તસ સંકેત દેય ઘડી તદગત ચિત કુમાર; ઉપશમ ગુણ ઠાણે ચઢી, વિશ્રરે અણગાર. પિલિ તામ પતાકિકા, હાલતી દીઠી યાંહિ; જાણી વિરક્ત નારિયે, શીધ્ર ચા વન માંહિ, કેસરી સિંહ ક્લે મલપત, વન ફળ કરત અહાર;
તે દિવસે પામિયા, દેવ અરણ્ય માર. - શીતળ જળ નિરમળ ભર્યું, સરવર દેખી તામ; જળ પીને નિદ્રા લીએ, , તિલક તરૂ તલ ઠામ. , પૂન્ય મિત્ર બળ જાગત, ન કરે અનરથ કાય; વન રણગિરિ અરિ જળધિએ,પણ મનવાંછિત હેય,
ઢાળ ૧૩ મી. - (જીરે દેશના સુણિ રઢ લાગશે–એ દેશી.) રે જાગે કુવર જિશ્ય તદા, જીરે દેખે રિદ્ધિ વિશાળ;