________________
૩૦૦
રાયચંદનકાવ્યમાલા. હરે તિહાં રમતા ચકવા સારસ હંસ વિશેશ જે, કમબે શોભિત સરોવર નિર્મળ જળ ભર્યું રે લો. હરિ એક દિવસે તિહાં કઈક સારથવાહ જે, સરતીરે મધ્યાને સાથચ્ચું ઊતરે રે લો; હરિ કરિ સ્નાન સરોવર જિન પુજી ઊછાહ જે, ભજન વેળાએ અતિથિ મન સાંભરે રે લે. હરિ જોતાં ગેચરિએ માસ તપે અણગાર જે, વિનય કરિ તેડિ ભક્તિ પડિલાભતા રે લો; હીરે તરુ ઉપર બેઠી હંસી હંસ તે વાર જે, દેખિ અનુમોદન શુભ પુન્ય ઊપાવતાં ૨ લો. હરે તે હંસી આસન પ્રસવા જાણિ હંસ જે, તે વનમાં વડ ઉપર કદિ માળે રહે રે લો; હારે ઈડ કવિ સેવિ બાળ થયા દેય હંસ જે,. ચુણ લાવિ ખિતાં રાગ ઘણે વહે રે લો. હરિ તેહવે દાવાનળ ઝાલે વન દાહંત જે, તાપાકુળ થઈ હંસ તે હંસલિને કહે રે ; હરિ જળ કારણ જા તું હું બાળક રાખંત જે, હંસિ ભણે માતા વિણું બાળક નહિ રહે રે લો. હારે હું રાખું છું જળ લાવે એમ સુણિતેહ જે, સર જઇ ચંચુ ભરિને હે મારગે વહે રે લો; હારે તાપાકુળ હંસિ ચિંતે નર નિસનેહ , મૂજ મુકિ નાઠે કાયર તે કિમ રહે રે લે. હરિ નિર્દય પાપી જગ પુરૂષની જાનિ અશેષ જો, મુખ નવિ જેવું પડશે આ ભવ પરભવે રે લો; હોરે ચિંતવતાં લાગિ અગનનિ ઝાળ વિશેષ જો, માળો બળતાં ત્રણ્ય તણું મરણુ જ હુવે રે લો. હરિ કરિ દાન પ્રશંસા મુનિ દર્શનપર ભાવે છે, રતનપુરે નૃપ પુત્રી થઈ પદ્માવતી રે