________________
છે.
રાયચંદ્રનકાવ્યમાલા. હરિ તિહાં રમતાં ચકવા સારસ હંસ વિશેશ જે, કમબે શોભિત સરવરે નિર્મળ જળ ભર્યું રે લો. હીરે એક દિવસે તિહાં કોઈક સારવાહ જે, સરતીરે મધ્યાને સાથચ્ચું ઊતરે રે લો; હરે કરિ સ્નાન સરોવર જિન પુજી ઊચ્છાહ જો, ભજન વેળાએ અતિથિ મન સાંભરે રે લો. હારે જોતાં ગચરિએ માસ તપે અણગાર જે, વિનય કરિ તેડિ ભકિત પડિલામતાં રે લો; હરિ તરૂ પર બેઠાં હંસી હંસ તે વાર જો, દેખિ અનુમદિન શુભ પુન્ય ઊપાવતાં રે લો. હારે તે હંસી આસન પ્રસવા જાણિ હંસ જે, તે વનમાં વડ ઉપર કદિ માળે રહે રે લો; હરે ઇંડાં કવિ સેવિ બાળ થયા દેય હંસ જે,. ચુણ લાવિ ખિતાં રાગ ઘણે વહે રે લો. હરિ તેહવે દાવાનળ ઝાલે વન દાહંત જે, તાપાકુળ થઈ હંસ તે હસલિને કહે રે ; હરિ જળ કારણ જા તું હું બાળક રાખંત જે, હંસિ ભણે માતા વિણ બાળક નહિ રહે રે લે. હરે રાખું છું જળ લાવો એમ સુણિતેહ જે, સર જઈ ચંચુ ભરિને હે મારગે વહે રે લો; હરિ તાપાકુળ હંસિ ચિંતે નર નિસ નેહ , મૂજ મુકિ નાઠે કાયર તે કિમ રહે રે લે. હારે નિર્દય પાપી જગ પુરૂષની જાનિ અશેષ જો, મુખ નવિ જેવું પડશે આ ભવ પરભવે રે ; હરે ચિંતવતાં લાગિ અગનનિ ઝાળ વિશેષ જે, માળે બળતાં ત્રણ્ય તણાં મરણ જ હુવે રે લો. હરિ કરિ દાન પ્રશંસા મુનિ દર્શનપર ભાવ જે, રતનપુરે નૃપ પુત્રી થઈ પદ્માવતી રે લો; '