SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજૈનકાવ્યમાલા, તસ લઘુ નંદન પાંચમો, ગુણવંત સાગર નામ; . જૈન ધરમ રાતે સદા, સકળ કળાનું ધામ.. પતિ ચિંતાનુગામિની, કામિનિ છે તસ એક; પતિવ્રતા વ્રત ધારણી, સત્યવતી સુવિવેક. ઢાળ ૩ જી. (હારે હું તે જળ ભરવાને ગઈ તી યમુના તીર જે–એ દેશી) હારે હવે રતનપુરે પરથ રાજા નામ જો, તસ પદ્માવતી બેટી પેટી ગુણ તણિ રે લો; હારે ચેસઠ કળાગમ વરસતી સરસતી ઠામ જે, ચરણ તણિ ચંચળતા ગઈ નયણું ભણિરેલ, હરિ નિજ ઉદર અલઘુતા ગઈકુરા દેય ઉતંગ જે, રમત ખેલ વિરમી સમર કિડા મન વશી રે ; હરિ લઘુ બાળ કાજ હરિ લાજ ધરી ઉછરગ , - વિનિમય યવન વય વિકસી વિલિજિસિ રે લો. હરિ એક દિવસે રાજકચેરી માંહી તેહ , ધરિ શણગાર જનક અંકે પવેશતી રે લો; હારે નવ વન દેવી રાય ધરી બહુ મેહ જે, ચિતે મુજ પુત્રી સમ કુણુ હશે પતિ ૨ લે. હરિ કુળ શીલ રૂપ વય વિદ્યા દેહ સનાથ જે, સાત ગુણે વર જોઈ નિજ દેઉં સતા રે લો; હરિ પરદેશી નિરધન નેગી મૂરખ સાથ જો, મોક્ષાર્થિ સુરને ન દીયું એ અદ્ભતા રે લો. હરિ પુત્રી ગુણ રંજિત નૃપસુત રૂપ અનેક છે, ચિત્રપટે મંગાવી સખિયેશું સુચે રે લ. હરે તે કુંઅરી દેખી માને સહુ અવિવેક જે, નિધ ઘટે નવિ ભેદે જળ તિમ નવે રૂચે રે લો. હરિ એમ રૂપ નિભચછી બહુ નર કેરાં તેહ છે, પુરૂષ દેષણ થઈ તેહથી પદ્માવતી રે લો;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy