________________
૨૯૫
શ્રીમાનું વીરવિજ્યજી–ચશેખર. કરિ આક્રસ નારિને મારી છે. ચતુરા, ૪. કહે કેઈ જશે કિહાં ખાસ્યો છે, ચતુર વળગે વચ્ચે નવિ જાશે છે; ચતુરા કંટક ભાગે પગ ઠેસ છે, ચતુરે મળે સનમુખ વિરૂએ વેશ છે. ચતુર૦ ૫. જાય અન્ન તજી થઈ સૂર છે, ચતુર. . . ઘર ઓચ્છવ મેહેલી અધરેજી; ચતુર કેશ છૂટે નગન ને યોગી છે, ચતુર ઇંધણ ભૂખ્યો ને રોગી જી. ચતુરો, ૬
અધ કુબજ વધ્યા કાણે છે, ચતુર દ્વિજ બિ ને કળ હિણે છે. ચતુરે સન્મુખ આવતાં ભુડા છે, ચતુરેo હવે શુકન કહીશું રૂઠા છે. ચતુરે છે. કુંભ કન્યા દધિ ફળ ફૂલ છે,
ચતુર કટીસૂત નારી અનુકૂળ છે; ચતુરા વચ્છ સંયુત ગા મા મંસ છે, ચતુરે કરિ તુરગને રથ પરસંસ જી.
ચતુરે ૮. નિમ અગનિ સિદ્ધ અન્નજી,
ચિત્રો ધ્વજ મછ યુગલ અવિપન્ન છે; ચતુર વસ્થા માટી ગુરૂ ભુપ છે, ચતુરા નાપિત કર અરિસો અનૂપ છે. ચતુર. ૯. કર દંડ જૈન મુનિ વેશ છે, ચતુરા પંચ પરમેષ્ટી નિવેશ છે; ચતુર ખરામ ચડી વામ બોલે છે, ચતુર શિક વાયસ શિયાળે છે. ચતુર. ૧૦. પરભાતે તેતર વામ છે, ચતુરા અપરાને દક્ષણ ઠામ છે; ચતુરે૦ ચીબડી કપિદક્ષણ વાચા છે,
ચતુર