SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ -૯૦ રાયચીનકાવ્યમાલા. રાજા રાણી સજન સન્મુખ આવીયાં, ' માહારા લાલ નયનાશ્રુ પીતરે પુત્રી નવરાવીયાં. માહારા લાલ. ૨૩, ખોળે બેસારી માય હદય ભેટી મળે, માહારા લાલ. જનમ વિયોગના મેળા ખિણમાં ના વળે; માહારા લાલ, માત સુતા જનકાદિક બહુ પરે, માહવા લાલ. ત્રિલોચના સમજાવિ લાવે તસ ધરે. માહારા લાલ. ૨૪. દિએ બહુ માન કુંઅરને નૃપ ભેળા જમે, માહારા લાલ. “ ધૂપ દીપ નૈવેદ સુરીને મન ગમે; માહારા લાલ. જનમે છવ કરે ઘરઘર તોરણ ભેંટણાં, માહારા લાલ, બંધિખાનાં છેડી દિએ દાન જ ઘણાં. માહારા લાલ. ૨૫. રાજકિર ભરૂચ ભૃગુરાયને જઈ કહે, માહારા લાલ. વાત સુણુ શુકમુખથી હરખ ઘણે લહે; માહરા લાલ. રાય સુતા લેઈ સાથ પદમપુર આવતા, માહરા લાલ, પરમેચ્છવ કરી વરકન્યા બિંદૂ પરણાવતા. મહારા લાલ. ૨૬. કુંઅરને હય ગય કંચન ગામ - બહૂ દિયાં, માહારા લાલ, દેવિ ત્રિલોચના કુંઅરે વિસરજન કિયાં; માહારા લાલ, છળ કરતાં સુરીનું લિઉં ચિર તે મોકલે, માહારા લાલ. ત્રિલોચના રતિસુંદરીને આપી ચલે. માહારા લાલ. ૨૭, કામદેવ રતિપ્રીતિશું જિમ સુખ વરે, માહારા લાલ, કુંઅર ભુજાલ વિશાળ તિહાં લીલા કરે; માહારા લાલ, . પૂરણ બીજો ખંડ એ ઢાળ અગીઆરમી, માહારા લાલ. શ્રી શુભવીરની વાણિ ચતુરને ચિત ગમી. માહારા લાલ. ૨૮, - ચોપાઈ ખંડ ખંડ જિમ ઈશ્ન ખંડ, ચંદ્રશેખરનું ચરિત્ર અખંડ; શ્રી શુભવિજય ગુરૂથા લલ્લા, બીજો ખંડ તસ શીષ્ય કો. इति श्री तपागच्छाधिराज भट्टारक श्री विजयसिंह सूरिसंतानीय पंडित श्री शुभविजय गणिशिष्य भूजिष पंडित वीरविजय गणिभिर्विरचिते चंद्रशेखर चरित्रे प्राकृत प्रबंधे कंचुक सहप्रियावालन कन्याहरण विद्याग्रहण मदनमंजरी मृगसुंदरी पाणिग्रहण वर्णनो नाम द्वितीय खंडः ॥
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy