________________
-
૨૮૮
લા'
'રાયચંદ્રજેનકાવ્યમાલા. વિદ્યાધર દોય કેવળીને મે પૂછે ફરી. સાહારા લાલ. ૮. સ્વામિ કહો એ સમકિત પામશે કે નહીં, માહારા લાલ. જ્ઞાની પદે આ ભવ સકિત લેશે સહી; માહારા લંલ. ખેટ ભણે કુણુ એહનો ધર્મગુરૂ થશે, માહરા લાલ. મુનિ કહે મુજથી કીર એ શુકથી પામશે. માહારા લાલ૯. ચંદ્રશેખર નૃપ નંદ એણુિં નામ ટાળશે, માહારા લાલ, મદનમંજરી મૃગ સુંદરી દેયને પરણશે; માહારા લાલ. મદનમંજરી કેવળી એમ મુખથી સાંભળે, - માંહારા લાલ, સત્ય વચન દાદાનું કરણ મુજ મેલે. 'માહારા લાલ. ૧૦. તવ સુણ ઉત્તમ રાજકીર હું નીકળે માહારા લાલ. વન ગિરિ ભમતાં રેવાતટ તસ જઈ મળે; માહારા લાલ, મૃગળે ભમતી આ દિઠિ એણિકા, માહારા લાલ. શુક જાણિ મુજશું ધરે પ્રેમ એ બાળિકા. માહારા લાલ. ૧૧. ભક્ષાલક્ષ વિવેક અણુઅ વ્યવહારમાં, * માહારા લાલ. જૈન ધરમ સમજાવી સમકિત સારમાં; માહારા લોલ. પુરવ ભવની વાત સુણાવી અદભૂતા, મહારા લાલ, પદ્યરાય પુત્રિ તું નહીં હરણ સુતા. માહારા લાલ. ૧૨, પૂરવ ભવ પતિ વયરિએ વનમાં તજી, માહારા લાલ. ભટકે કિશું વનવાસ પશ ભેળાં ભજી; માહારા લાલ. વન વય વહિ જાય અરણ્ય જિમ માલતી, . માહારા લાલ. આ વનવાસ તજી નર વાસ કરે રતી. માહારા લાલ. ૧૩. મદનમંજરિના મેળા કરાવું મોજમાં, માહારા લાલ. ગીત વિનોદ તાજી શું રેહવું રેઝમાં; માહારા લાલ. ચંદ્રશેખર પણ મળશે પુન્ય દિશા બળે, માહારા લાલ. કેવળી વયણ ન જુદું જે મેરૂ ચળે. માહારા લાલ. ૧૪. રાજાની થઈ રાણિ સુખે લિલા કરો, માહારા લાલ, ગુરૂમુખ ધર્મ સુણિ પરભવ સફળો કરે; માહારા લાલ. એમ સુણિ સા કહે મુજને આ વન સુંદરું, માહારા લાલ.