SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી– ચંદ્રશેખર. ૨૬૯ ખબર અમારી કાઢવા, મોકલીયા તુમ દેય; જઈ પાછા અમ વારતા, કરત સુખી સહુ કેય. દેશાંતર દેખ કરી, સાધ વંછિત કામ; રાજ રિદ્ધ લેઈ આવશું, માત પિતાને ગામ. એમ કહિ ધન દેઈ બહુ, કુંવર વિસરજે જામ; હાર દેવ દેય રમણિને, ભૂષણશું દિએ તામ પરિકરશું વિમાનમાં, બેસારી ભલિ ભાત; કાશીપુરી ગંગાતટે, મૂકિ વળ્યા પ્રભાત. પગ પાળે પાછા વળ્યા, જેમાં વનગિરિ ઠામ; સિંહ તણિ પરે મલપત, પામ્યા સુદર ગામ. એક વર્નો થક્ષાલયે, હૃદય ધરી અરિહંત; નિશિથ સમય સૂતાં સુણે, નારી રૂદન કરત. મન ચિંતે દુખ ભર થકે, રેતી કુણ એ નાર; દુખિઆનું દુખ ભાગવું, એ ક્ષત્રી આચારઈમ ચિંતિને ઉઠિયે, શબ્દ તણે અનુસાર, પિત્રવને ઉભે જઈ, દેખી સુંદર નાર. ઢાળ ૫ મી. (કુંવર ગભારે નજરે દેખતાં –એ દેશી. ) સાહસિક વંત શિરોમણિજી, બુદ્ધિ ધીરજ બળ ભૂર રે; ઉદ્યમ પ્રાક્રમ જસ હુવે છે, દૈવ રહે તસ દૂર રે. સાહસિક૧. ચંદ્રશેખર કરૂણા નિધિ છ, દેખી રૂપની રેખ રે; દિવ્ય ભૂષણ શુર સાટિકા છે, ભાલ તિલક સવિશેષ રે. સાહસિક૦ ૨. ફઅર કહે સુણ સુંદરી જી, રૂદન કરે છે કાજ રે; વનમાં રહિ કિમ એકલી છે, નિજ કુળ વટ તછ લાજ રે. સાહસિક છે. માં ભણે અણુ લઘુ બાળકા છે, તુજને કહે શું થાય રે; તનની વાત બાહિર પડે છે, દુખ કશું નવિ જાય રે. સાહસિક૪. બાલ કુંઅર લઘુ ગુરૂ તણું જ, બેલિવું એ અસરાળ રે; શલ્લા રતન અંતર જુઓ છ, ગાય વાળે તે ગોવાળ રે. સાહસિક. ૫.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy