SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ વીરવિજયજી.--ચદ્રશેખર, બડ ૨ જો. દાહેરા પ્રમાણ; જય જય તું જગદીશ્વરી, જગદ’આ જગત્રાય; અહિરીહા મુખક જવાસિની, વિદુખા માત કહાય. તું ત્રિપદિ ત્રિપુરા તથા, તુ ત્રિશ્યમય દેવ; શક્તિ સરૂપે ખેલતી, . નવનવ રૂપ ધરેવ. જે ત્રિભાવનમાં ત્રિહુપદે, તે સવિ તુમ આકાર, નિત્ય અનિત્યુ તથા વળી, નિત્યાનિત્ય વિચાર. અભિનવ આદિ શક્તિ તુ, તિહુકાળે થિર ભાવ; ' તે સરસતિ નિમને નમું, મુજ ગુરૂ પ્રમળ પ્રભાવ. “પ્રથમ ખંડ અખંડ રસ, પૂરણ હુ સુપ્રમાણુ; ખીતે ખંડ કહું હવે, સુણો ચતુર સુજાણુ. Àાતા જાણુની આગળ, વક્તા વચન - સ્વાતી જળ શુક્તિ મુખે, મુક્તાંકળ ખ ધાણ ઇક્ષુ ક્ષેત્રે મૈધ જળ, પય સાકર સકાસ; ત્રણ સભા શ્રાતા તણી, નદી સૂત્ર પ્રકાશ, તે માટે ચિત્ત સજ કરિ, સુણજો શ્રાતા લાક; દક્ષ હસ્યું તે રીઝગ્યે, જિમ રવિ ઉદયે કાક એક દિન ૬ પતી ખેડુ જા, જળ ક્રીડા સકેત; તુરંગ રથે ચઢી નીકળ્યા, સાથે સુભટ મૈં લેત. પુત્ર પરિસર જૌનદી, તટ તરૂ શ્રેણી વિશેષ; એક તરૂ તળે તે ઉતëા, શીતળ છાયા દેખ. રતિસુંદરી કંચુક પમુહ, ભૂષણ મેહેલી ત્યાંહિ; જળક્રિડા બહુવિધ કરે, નિજ પતિયું ઉછાંહિ. ઢાળ ૧ લી. ૨. 3. ( જુએ અગમ ગતિ પુણ્યની રે–એ દેશી. ) રાગે ગત રતિસુંદરીરે, ક્રીડા કરે સહનાથ રે; રેવા નદી જળ ઝીલતાં રે, જિમ કરણી ગજ સાથ રે. ૪. ૫. ૬. ૮. 2. ૧૦. ૧૧. ૨૫૭
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy