________________
૨૪
શ્રીમાનું વીરવિજ્યજી—ચન્દ્રશેખર. તે કહે સિદ્ધા દેવી, પુછ એક મને રી; -કુચી બે વિદ્યા સાથ, બક્ષિશ કરી અમને રી. પણ નર રાયની ભીત, મોટી માથા શરેરી; જાણે જો ભૂપાળ, મેકલે જમને ઘરે રી. તે નિમુણું નૃપ નંદ, કહે સુખ માહે રમ રી; જબ મુજ પ્રગટે રાજ્ય, તવ તું બંધુ સમો રી. નૃપ સુત પાટવી જાણુ, વિદ્યા તાસ દિએ રી; વિનય નમી કરજેડ, સાંગોપાંગ લીએ રી. નૃપ કહે રહેજો મિત્ર, ચિંતાજાળ કટી રી; આ મુજ વચન પ્રમાણુ, દેશું પ્રધાન વટી રી. જઈશું અમે પરદેશ, એમ કહિ પળે થય રી; લઈ મુગતા દસ શેર, રથકાર ગેહે ગયે રી. મુક્તા ઠવે તસ થાળ, રતિસુંદરિ તે લીએ રી; કુંવરને તવ સુર દેવ, બહુ સનમાન દિએ રી. વિવશ નહિં કુણ, પુરિએ વદન અદે રી; પિષ્ટ મુખેથી મૃદંગ, મધુરી વાણું વદે રી. "ઉત્તમ રાસ રસાળ, પાંચમી ઢાળ ભણું રી; દાતા જગત શુભ વીર, મેઘની ચાહ ઘણું રી.
-કહે કુણ દેશથી આવીઆ, મુજ મદિર મહારાજ; પ્રગટયાં પૂરવ ભવ કર્યો, પુન્ય અમારાં આજ. -સુરદેવ કહે તે કહે, જે અમ સરશું કામ;
વળતું કમર ભણે ઈસ્યું, કાશી વણારશી ઠામત્તમ વર વિજ્ઞાન કળા સુણી, આવ્યો છું તુમ પાસ;
ભમ ભમ આવી કરે, પામી નલિન નિવાસ. એમ સુણિ કાષ્ટ તુરંગ ઘડી, ઉપર કુમર ચઢાય; કુચિ બિડું ગમ ના ગમી, દેઈ કિધ વિદાય. દેશ ફરિ એક માસમાં, પંખિ પરે આકાશ.
કમ