________________
છમ ગંગાજળ લહેરે લહકે, જીમ કણયાચલ તેજે ઝળકે, તીમ ગેયમ સભાગ નિધિ. છમ માનસ સર નિવસે હંસા, છમ સુરવર શિરે કયતવતંસા, જીમ મહુયર રાજીવ વને; છમ રાણાયર રયણે વિલસે, જીમ અંબર તારાગણ વિકસે, તીમ ગાયમ ગુણ કેલિવનિ. પુનિમ દિન જીમ સસિહર સોહે, સુરતરૂ મહિમા છમ જગમાંહે, પૂરવ દિસિ જીમ સહ કરે; પંચાનને છમ ગીરીવર રાજે, નરવઈ ધરજીમ મયગલ ગાજે, તીમ જીન સાસન મુનિપવરે. છમ સુર તરૂવર સેહે સાખા, જમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જીમ, વન કેતુકી મહ મહેઓ; જીમ ભૂમિપાત ભૂય બળ યમકે, છમ જીણુ મંદિર ઘાટે રણકે, ગાયમ લબ્ધી ગહગહેએ. ચિંતામણિ કરે ચંડિયું આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામ કુંભ સે વસિ હુ એ; કાખ ગવિ પૂરે મન કામી, એ અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગેયમ અણુસરૂએ.
ચઉદ હસય બારોત્તર વરિસે, ગોયમ ગણધર કેવળ દિવસે, કિયા કવિત ઉપગાર કરે; આદિહી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ધન માતા જેણે ઉઅરે ધરિયા, ધનપિતા જણ કુળે અવતારિયા, ધન સહસગુરૂ છણે હીખિયા એ; વિનયવંત વિદ્યાભંડાર જસુગુણ પુહવી ન લભે પાર, વડ જીમ શાખા વિસ્તરેએ.
વિક્રમના ૧૫ મા તથા ૧૬ મા સૈકામાં લખાયેલા કેટલાક જૈન રાસેની ટીપ આ નીચે આપી છે– ' ,