SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વેરવિજયજી મિલકુમાર. ૧૯ સકળ સરૂપ કહ્યું તસ રાયે, તવ તે કહે માન્યું ન જાય રે; જ્ઞાની જાય રસાતળ ભૂતળ સંપતિ, વ્રતધર થઈ બેલો રાય રે. જ્ઞાની. ૧૧જીવિત નિષ્ફળ નારી વિના એ, કરૂં અગ્નિ પ્રવેશ જ છેક રે; જ્ઞાની સહ પર્વ તણાં ફળ આપે, તે જાઓ રહે મુઝ ટેકે રે. ની. ૧૨. ભૂપ કહે એ વાત ન થા; પણ વાત સુણે સુવિવેક રે; જ્ઞાની આ સઘળું કે રાજ્ય દીયું તુંઝ, વળી કન્યા દિયું શત એક રે. જ્ઞાની. ૧૩ ગુનાહ કરે બકસિસ હમારે, સુભટે નવી માન્યું કઈ રે; જ્ઞાની ચય કરી કાષ્ટ તે પણ જળિયે, દેખી દુખ ધેર રાય રે. જ્ઞાની. ૧૪ ગુરૂ. પાસે જઈને જબ બેઠા, કહે પઉમાવઈ ધરણિંદ રે; જ્ઞાની ચિરછ હે પૂત્ર હમારા, વ્રતધર તું પરમાનંદ છે. જ્ઞાન. ૧પ. નૃપ પૂછે કેણુ દેવએ મહટાં, ભણે મુનિ તુઝ પેઉ મા બાપ રે; જ્ઞાન એણું નયરિએ પૂરંદર રાજા, પિયા સુંદરી છે સંત છાપ રે. જ્ઞાની૬. સદગુરૂ પાસે દંપતિ સમકિત, સાથે ઉચ્ચરીયાં વ્રત બાર રે; જ્ઞાની પુત્ર નહીં તેણે પુરોહિત ભાંખે, મિયા યુતને આચાર રે. જ્ઞાન. ૧૭, અષ્ટમી કૃષ્ણ અમાસની ર, લેહિ ચદ્રદય ખટ માસ રે, જ્ઞાની તલટ કૃષ્ણ ભખે એક ભાજ, એક શય્યા નિંદવિલાસ રે. જ્ઞાની ૧૮તે નિયમા સુત સંતતિ પામે, એમ સાંભળી કરતા તેહ રે; જ્ઞાની માસ ગયા ખત પુત્ર ન પ્રગટ, એક દિન મુનિ આવ્યા ગેરે. જ્ઞાની , દંપતી પૂછતાં મુનિ બેલે, થશે પુત્ર અને પમ એક રે; જ્ઞાની પણ મિથ્યાત, ગલી નવ લેશે, ધરજે જિન ધર્મની ટેક રે. જ્ઞાની ૨૦. જૈન ધર્મ સેવે સુત પ્રગટ, તે તુમ તાત કહાય રે, જ્ઞાની આલોયા વિણ દંપતિ મરણે, બાકડે ને બોકડી થાય રે. જ્ઞાની યાન શુકર હંસ વૃખભને હરણ, બહુ નિ જુગલપણે જાય રે, જ્ઞાની ફીર જુગલ નંદનવન રમતાં, લઈ ખેટ તે પંજર હાય રે. જ્ઞાની મુનિ વયણે તે ખેટ: સુલોચન, શુક જુગલ હવે વન એક રે; જ્ઞાની - કરતાં ઇહાં જિન મંદિર દેખી, જાતિ સમરણે જાગે વિવેકરે. રાની. ૨૩તુમ કર બેસી મરણની વેળા, સુણી સહતાં નવકાર રે; જ્ઞાની સૂપ ધરણેક પ્રિયા પદ્માવતી પામી ઉત્તમ અવતાર રે. જ્ઞાની. ર૪
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy