________________
૧.
૧૯૦
રાયચંદ્રનાવ્યમાલા. હેમ દંડમંડિત કરે રે, બનિ જોગણું રૂડી, હાંહાં રે બની. મસ્તક વિણ વાંકડી રે, એક હાર્થે ચૂડી. હહાં રે એક જળ છંટકાવ કરત ચલે રે, પૂછત કહે સાઈ; હાંહાં રે, જૂઠા નરપગ ભૂમિકા રે, શુચિ કરત ચલેઈ; હાંહાં રે, જડી બુટી ઝેળી ભરી રે, ચલી ભગુએ વેશે: હાંહાં રે જપ માળા જપતી થકી રે, ગઈ કુમરી નિવેશે. હાંહાં રે૦ રતનવતી પાયે પડી રે, પૂછે કુશળાઈ; હાંહાં રે, સા કહે છે. લિયા ૫છે રે, છે કુશળ સદાઈ; હાંહાં રે કુંવરિ કહે તુમેં કિહાં રહો રે, હમેં રમતે રામ; હાંહાં રે૦ પંખિપરે ફરતા ફરે રે, નહિ ગામ ને ઠામ. હાંહાં રે નિસંગી ગણુ વહી રે, કુંવરી ઘર રાખે; હાંહાં રે, ભજન મન ગમતાં દીએ રે, નવિ અંતર રાખે; હાંહાં રે કન્યા કહે છેવન સમે રે, કેમ જોગ સધાઈ હાંહાં રે સા કહે , અમ વિતક સુણો રે, ચેતન રંગાઈ. હાંહાં રે, ગજપુર સુર નૃપકન્યા રે, હું સુમતિ નામેં; હાંહાં રે, ભાઈ પિતર માતુલે કીયો રે, વિવાહ ચ9 ગામેં; હાંહાં રે, લગન દીને ચહે તે મળી રે, સુભટે ઝુઝતા હાંહાં રે૦ હું કાષ્ટ બળી કલેશથી રે, તવ તે ઉવસંતા. હાંહાં રે, એક વર મુઝ ભેગે બળ્યો રે, અતિનેહે નડીયો; હાંહાં રે, બીજે દેશાંતર ગયો રે, મોહજાળે પડી; હાંહાં રે૦ હાડકુસુમ એક લેઈ ગયે રે, ગંગા વહેવરાવે; હાંહાં રે, ચોથે તિહાં અશનાદિકે રે, પિંડ મેહલી ખાવે. હાંહાં રે, દેશાંતરી એક ગામમાં રે, રંધણું ઘર પેઠે; હાંહાં રે અશન કરાવી તે કને રે, જમવાને બેઠે; હાંહાં રે, તસ બાળક લઘુ રેવ રે, નવિ રહેવે વર્યો, હહાં રે, રાંધણી રૂડી તેહને રે, ચુહલામાં બાળ્યા. હાંહાં રે દેખી અશન ઠવિ તિહાં રે, તે ઉઠવા લાગ્યો; હાંહાં રે, તવ સા કહે બાળક વિના રે, આ ભવ છે નાગે; હાંહાં રે
૭.
?