SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–ધમિલકુમાર. ૧૮૩ સુણ બોલ્યા કપીલ નરેશજી, ચતુરા નહિ સાગરતુઝમતીલેશજી; અવસર જણુ છે તાહરીબેલી છે, ચતુરા તુઝમિત્ર મૂની ટેળી છે. અવસર૦ ૧૮. નહિ તું નીતિશાસ્ત્ર ભણેલે , ચતુરાલ્ફ ગર્દભ થઈ જેમ ઘેલે અવસર નીતિશાસ્ત્ર વિના વ્યવહાર છે, ચતુરા નવિ જાણે ગતિ સંસાર જી. અવસર૧૯, જે માત પિતા ધન ખાવે છે, ચતુરા જઈ ચઉટે વાત બનાવે છે; અવસર નહિ વિદ્યા વિનય વિચાર છે, ચતુરા, તે નરને પશુ અવતાર છે. અવસર. ૨૦. મલયાચલ ભિલ નિહાળે છે, ચતુરા ચંદન ઈધન કરી બાળે છે; અવસર કન્યા કદળી સુકુમાળ છે, ચતુરા મૂરખ સંગત દવ ઝાળ છે. અવસર. ૨૧કન્યાદાને અધિકાર છે, ચતુરા. તસ માત પિતા સિયાર છે; અવસર તે કરતાં અમ ઘરઆવી છે, ચતુરાઅમે પુત્રીપણે કરી ભાવી છે. અવસર૦ ૨૨... સાગર લંબકરણ છ, ચતુરા એના બાપ રાય સહ પરણો છે; અવસર કહી ના થઈ ભયભીત છે, ચતુરા થયે નગરે મૂર્ખ વિદિત છે. અવસર૦ ૨૩. તોરણ બાંધી દરબાર છે, ચતુરા ઘર તેડી રાયે કુમાર છે; અવસર કરી ઉત્સવ મહત્સવ ઠાઠ છે, ચતુરા, પરણવી કન્યા આઠ છે. અવસર૦ ૨૪. તસજનકાદિકણ વાર, ચતુરા દીકુમાર ઋદ્ધિ અપાર છે; અવસર ભરતમાં સર્વ ભરાય છે, ચતુરા, જળધિમાં નદી સમાય છે. અવસર૦ ૨૫વરકન્યાનેં વેળાવે છે, ચતુરા, ધમ્મિલ વિમળા ઘર આવે છે; અવસર સુખ વિલાસે સર્ગ સમાણુ, ચતુરા, નિત નિત ઘર ઉત્સવ ટાણુંછ. અવસર૦ ૨૬. ખંડ પાંચમે છઠ્ઠી ઢાળ જી; ચતુરાશુભવીર વચન સુરસાળ જી; અવસર ચાહે લક્ષ્મી કમાણું છ, ચતુરા૦ કરો પુણ્ય જગતના પ્રાણી છે. અવસર. ૨૭. દેહરા અહરણ પુનરાગમન, પંથે પ્રગટી વાત; નૃપ, રવિશખર મિત્ર, ભાંખે સવિ અવદાત. ચંપા સંબોહણુ પતી, વળી જુવરાજ મિત્ત; દેશ નગર નર નારીયે, ગાવે કુંવરનાં ગીત. ચંપાપતિ સમઝાવીને, બાહપતિશું મેલ; - કુંવર કરાવે ખીર નીર, પરે રસ બાંધવ કેળ. પદ્માવતિને મોકલે, સંબાહણનો, રાય;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy