SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજયજી-ધમિલકુમાર. ૧૮૪ - ફરી જમી ઘર જનક, ધમ્મિલ કુંવર પસાય. વર કન્યા કરી ઢીંગલા, રમિયાં મેહ મઝાર; રમત બની તે નગરમાં, ફેગટ બાળ વિચાર, અમે નર ઉત્તમ બાલિકા, તું પશુ જંબુક જાત; ચિત્રક પીંછી રંગની, શંખ ન ફરશે ભાત. ગજભયને સુંદર ગણું, રાંકથી છુટાં જેણ; શુળીનું શુચિએ ગયું, જનમની ભીત ખિણણ. આશા અમચી પરિહરી, રહે નિજ ગેહઝાર; ભય કંપન ઐઘધ કરી, પછે નિકળજે બાર. | સર્વે ‘હુનરીકા હુન્નર અજબ હે યાર, લોહ કારણ ધન સહરા દિયા; તવ છોટિનિકી શમસેર બનાઈ, ગુનિ જન જાને ફેર કિયા ઉમકા ઐધાન દુરસ કરવું, અહિરનકા દે ટુક કિયા; ‘તવ ચુપ લગી કહે ફિકર દેને, હ પાની મુલતાન ગયા. ૭. દેહરા, સાગરદત્ત સુણી કેપીયો, ચિંતે ચિત્ત મઝાર; જોઉં બળી જગતમાં, કોણ પરણે મુઝ નારતાસ જનક સાથે થયો, તેહને કલેશ અપાર; પણ કન્યા માને નહીં, ચઢિયાં રાજદુર (તમે વસુદેવ દેવકીના જાયા છે, લાલજી લાડકડા–એ દેશી.) આલિકાને બોલાવી રાયે , ચતુરા કેમ ચૂકે; કહે આઠકની સમુદાયે જ, અવસર નહિ મૂકે; -સુણે તાતછ દીનદયાળ છે, ચતુરા, દેવલોકે ચ6 લોકપાળ છે. અવસર૦ ૧. નવિ કરતાં નર રખવાળ છે, ચતુરાતેણે રૂડા પંચમ લોકપાળ જી; અવસર મધરમાં એક સહકાર છે, ચતુરા પુરપંથી જન ઉપગાર છે. અવસર૦ ૨. ફળદાયક રૂડાં જાણું છે, ચતુરા એર નિણ હું ન વખાણું ; અવસર રગિરિશિર સુરત ઠાવે છે, ચતુરા, ફળછાયા કામ ન આવે છે. અવસર ૩.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy