________________
૧૭૦.
રાયચંદ્રનકાવ્યમાલા.
વન ને શસ્ત્ર ગ્રહી કરી છે, પરમેષ્ટી સુહઝાણ રે. ચતુર ૫. નઈ ઉપકઠ દાહિણુ દી જી, દેખતે કેતક રંગ રે; વૃક્ષ. ઘટા વન વેલડી જી, ભેદે ન કિરણ પતંગ રે. ચતુર ૬
એક તરડાળે ઝુલતી જી, લંબી વર તરવાર રે; હેમ મૂઠ રને જડી છે, મણિધર મેનાકાર રે. ચતુર ૭.
બેચર ખર્ક વિસારીને જી, નિજ ઘર ચલીયે હોય રે; ચિંતી કુંવર વન જેવો છ, દીઠે નહીં નર કેય રે. ચતુર૦ ૮. આવી ખ લેઈ દેખ છ, ચક્રિ ખ અનુહાર રે; મેન રહિત કરી ઝગમગે છે, ઉજજલ તલ તેલ ધાર રે. ચતુર૦ ૮. અલસિ કુસુમ સમ જસ પ્રભાજી, વિજળી જવું દર પેખ રે; દેખી અચંભે પામી છે, લહિ અસિરત્ન વિશેપ રે. ચતુર૦ ૧૦જેવા પરીક્ષા તિહાં ગયો છુ, બદ્ધ કુટિલ વંશ ધૂળ રે; ગુલ્મ વિટાણું પરસ્પરે છે, સાઠી વંશ ઘણુ મૂળ રે. ચતુર૦ ૧૧. વૈશાખ ટાણુ કુંવર રહી છે, તે છેદ્યા સમકાળ રે; વિસ્મય પામી ખર્ષ જુએ છ, દીઠું રૂધિર તલ ધાર રે. ચતુર૦ ૧૨. વંશજાળ ફરી વતે છે, ધૂપકુંડ ધુમપુર રે; નર કર જપમાળા રહી છે, કુંડળ શિર પણું દૂર છે. ચતુર૦ ૧૩ રૂધિર ઝરંતું દખીને . જી, પશ્ચાત્તાપ કરંત રે; વિણ અપરાધી મેં હશે જ, સાધક વિદ્યા સંત રે. ચતુર૦ ૧૪. નિંદન નિજ કર ગયે જી, નંદન વન સમશાળ રે; શીતળ જળ વાગ્યે ખડી છે, કુંમર વળગી તરૂડાળ રે. ચતુર૦ ૧૫. દેખી કુંવર મન ચિંતવે છે, સુંદર વન રખવાળ રે; કિજર દેવી અંતરી છે, અવર ન નરની બાળ રે. ચતુર ૧૬. અથવા જોવા ઉતરી છે, વિદ્યાધરી સુકુમાલ રે; કાંતિવદન વિધુ સારસી છે, અધર અરૂણ પરવાલ રે. ચતુર૦ ૧૭. કિંવા કનકવાલુકા નદી છે, જળદેવી અધિષ્ટાય રે; વાવડી નાહીને નીકળી છે, કનકસમી જસ કાય રે. ચતુર ૧૮ચિંતવતો ધીરજ ધરી છે, આવી તેહની પાસ રે;