________________
૧૬૮ ' રાચિનકારામાલ. કુતલ ચલે રથ આગળે રે, પૂ૪ ઠીક પગ માંડા થાય; વિમળા દીયે પ્રદક્ષિણા રે, કર્મ કરી "કત વધાય રે. કુસુમેં૦ ૨૩પૂજા પગ આગળે રે, ધરી કમળા કહે સુણ વચ્છ; . * સ્ત્રી સતીને પતિ દેવ છે રે, તેણે પૂજા કરે એ અચ્છે છે. તેણે ૨૪. તવ કુંવરે વિમળા તણે રે, હરખું ગ્રહી જમણે હાથ; : કહે તુમ ચેષ્ટા અમ ફળી રે, સુણ દોય વધની નાય રે ! સુણ૦ ૨૫ નાગદત્તા કપિલા તદા રે, વિમળાને પડતી પાય; કુંવર કુતીલ રથમાં હવે રે, નિજ હાથે દેત વડાય રે. નિજ રક. પગ હિંડણ કરી શહેરમાં રે, પછે પહેલા રાયને ગેહ; વિમળા રથ થકી ઉતરી રે, જઈ પ્રણમે ભૂપને તેહ રે. - જઈ૨૭સા દેખી નૃપ હરખી રે, કરી બેટી દીયે શિરપાવ; ચાર ગામ લખ ચારનાં રે, કપિલાથી અધિક બનાવ રે. કપિલાથી ૨૮. વિમળા સુખાસન બેસીને રે, ગઈ નિજ ઘર કમળાની પાસ; વાસ ભુવન શણગારતી રે, અતિ પામી ચિત્ત ઉલ્લાસ રે. અંતિ૮ ર૯. કુવર વિસર્જે ભૂપતિ રે, દિન દેય પણે નિજ ગેહ, ખિી લીએ વિમળા ઘરે રે, તિહુ જણને ધરી સનેહ રે. તીખુબ ૩૦. વિમળા સાથે પ્રેમશું રે, સુખ વિલસે સ્વર્ગ સમાન; કઈ દિન જળક્રીડા કરે રે, વળી સુખમાં રમે ઉદ્યાન રે. ' વળી. ૩૧
ઢાળ કહી એ તેરમી રે, રમી હૃદય જિકે ગુણવત; - ખંડ ચતુર્થ પૂરણ હુઓ રે, શુભવીર કહે સુણે સંત રે. "શુભ કર,
ચોપાઈ ખેડે ખડે મધુરતા ઘણી, ધમ્મિલ રાય ચરિત્રે ભણી; એ વાણુથી લઘુતા ભઈ, સુધા' મધુરતા - સ્વર્ગ ગઈ. સુધા૩૩.
इति श्रीमत्तपोगच्छाधिराजभट्टारक श्री. विजयसिंह सूरीश्वर संतानीयसंविज्ञपक्षी पंडित श्री क्षमाविजयगणिशिष्य पंडित श्री यशोविजयगणिशिष्य पंडित श्री शुभविजयगणिशिष्य पंडित श्री वीरविजयगणिविरचिते श्री धम्मिलचरित्रे प्राकृतमबंधे उभयत्रीपाणीग्रहणकृते पुण्योदयवर्धनोनामश्चतुर्थखंडः समाप्तः ।।