SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી—ધમ્પિલકુમાર. ૧૩ નાગદેવ ભક્તિ થયે રે લો, નાગદત્ત સત સત રે. ચ૦ ૫૦ ૧૪. પણ ઈચ્છા તે ઉપરે રે લો, નંદની ચંદની રાત રે; ચ૦ ‘ઇમહોચ્છવ પૂર્ણિમા રે લો, વંછે જેમ ભણુ જાત રે. ચ૦ પુ૧૫. નાગદેવ સેવાથકી રે લે, પુત્રી હુઈ ગુણધામ રે; ચ " થાપે હર્ષ મહેચ્છર્વે રે લો, નાગદત્તા મુઝ નામે રે ચ. પુત્ર બન વય જનકાદિકે રે લે, વરની ચિંતા થાય રે ચટ સાચી સેવનમુદ્રિકા રે લો, કાચ તિહાં ન જડાય રે. ૨૦ ગુણું લક્ષણ જોયા વિના રે , ભુચ્છ મળે ભરતાર રે; ૨૦ જાએ જન્મારે મુરતાં રે લો, અબળાને અવતાર રે. ચ૦ પુ૧૮. તેણે કારણે સેવા કરે રે લે, નાગદેવની નિત્ત રે; ચ૦કર જોડી કરૂં વિનતિ રે લો, ઇચ્છા વર ધરી ચિત્ત રે. ચ૦ ૫૦ ૧૮. વછાં આજ પૂરણ કરી રે લો, દે થઈ હજૂર રે; ચ૦ મુઝ ભાગ્યે તુમેં આવિયા રે , દીઠા ગુણ ભરપૂર રે. ચ૦ પુ. ૨૦. સુખ ભર બેસે હાં કરે રે લે, એમ કહી ચાલી તેહ રે; ચ૦ પૂર્ણ મનોરથ વારતા રે , માયને કહે જઈ ગેહ રે. ૨૦ સજજન વર્ગ સુવિ હરખિયે રે લે, નાગદેવ ઘર જાત રે; ૨૦ ઘર તેડી સમોઅ૭ રે લે, લીધું લગન તે રાત રે. ચ. પુ. ૨૨. ચિરી ફેરા ફેરવી રે લો, દીધું કન્યાદાન રે; ચ૦ વાસ ભુવન સુખમેં વસે રે લો, શેઠ માન સન્માન રે. ચ૦ પુ૨૩ ચિથે ખડે પૂરણ થઈ રે , એ અગીયારમી ઢાળ રે; ૨૦ થી શુભવીર કુંવર ઈહાં રે લો, ભેગવે ભેગ વિશાળ રે. ચ૦ પુ. ૨૪ દેહરા, એણે અવસર તે નગરને, :નામ કપિલ ભૂપાળ; સચ કુમરી કપિલા સતી, જેવી રૂપ રસાળ. નાગદત્તાણું તેહને, વરતે છે સખિભાવ; ધમ્મિલ વરી સાંભળી, કરતી ચિત્ત બનાવ. સખી વર્ષે વર, માહરે વર એ નિરધાર; સહિયર કમ સદા રહે, ભારડ પંખી સમારએમ ચિંતી કહે રાય, મુઝ ઈચ્છાવર હેત; '
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy