SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદનિકાવ્યમાલા. કા. ૨૪ . કાટ ૨૭... કા. ૩૦. તે જલધિમાં નાંખી પર રે, દેય રહત સુખમાંહિ. મ ધરીશ બીક એ રાંકની રે, એમ કહી બાંધે પાય; દેર મંત્રી નિજ હાથશું રે, ધનદેવ પોપટ થાય. પંજર ઘાલી તાળું દીયું રે, જબ છમકારે શાક; ખર્ક લઈ શુકને કહે છે, તુઝને હણ કરૂં પાક એમ વયણું સુણી ધ્રુજતો રે, રતાં નિગમે કાળ; હવે શ્રીપુંજ ગષતે રે, ન જડી જમાઈ ભાળ. શ્રીમતી આંસુ ચીરે લુડે રે, વાંચી અક્ષર તામ; ચિંતા તો કહે તાતને રે, ગો હતી ગામ. વાંચી શ્લોક શેઠને રે, ભાંગે ચિત્તલેશ, સાગરદત્ત વાણિજ તદા રે, જાય હસતી નિવેશ. હાર દેઈ એક રનને ૨, વાત સુણાવી તાસ; જઈ જમાઈને આપીને રે, તેડી લાવે અમ પાસ. શેઠ સાગરદા ના ચઢયો રે, ગયે હસંતી ગામ; હાર દિયે દેય નારીને રે, શેઠ દીઠા ન તા. પૂછે કે બેહુ નારી કહે રે, શેઠ ગયા પરદેશ આરેબાર તિહાં આવશે રે, ધરશે ન ચિત્ત કલેશ. પણ અમને એમ કહી ગયા રે, રનપુરીથી કેય; આવે તે શુક આપજે રે, શ્રીમતી ખેલન ય. સાંભળી પંજર લઈ ચલે રે, દેવે શ્રીમતી હાથ; વાત સુણી શુક હુલાવતી રે, જાણે મળીયે નાથ. એક દિન દેરે દેખી કરી રે, બંધન છેડે તામ; વિસ્મય પામ્યા સાજન સહુ રે, ધનદેવ પ્રગટ જામ. સસરે રાખે અન્ય મંદિરે રે, દંપતી સુખ વિલસંત; દિન કેતે તાત મરણ ગયે રે, શ્રીમતી તામ વદત. સસરા નામેં ઓળખાવતાં રે, તુમ ગુણવંત લેક; અમ સસરા ઘર જઈ રહું રે, તે મુઝ થાય અશોક. કહે ધનદેવ સુણજે પ્રિયા રે, ભાજીના છમકારક slo કા૦. ૦.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy