SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ રાયચંદ્રજૈનકાવ્યમાલા. . આપઈ દે હઠે કહે દંપતી, વાત જુદી કરે શું હોય છે. આ૦ ૧૩. એમ કહિ દંપતી ના ચઢયાં, તવ બેલે તિહાં કેકાસ હે; આગળ પસ્તા પામશે, એટલી છે કળા મુઝ પાસ હે. આ૦ ૧૪. હિત શિખ ન માની રાયે તે, ચાલ્યા ગગનેં કળસંચાર હે; કેશ સહસ ગયે અતિ ભારથી, કાલિકા ભંગ ગુટા તાર છે. આ નાવ પડિયું સરોવરમાં જઈ, ત્રણ જણ નિકળિયા બાર હે; પશ્ચાત્તાપે કરી સંત, તિહાં અરિદમન નૃપ નાર છે. આ૦ ૧૬. કેકાસ ભણે તવ ભૂપને, દેય બેસો એ તરછાયા હે; ઉપગરણ યંત્ર સજવા તણું, લઈ આવું હું એણે ઠાય છે. આ૦ ૧૭. પાસે તે સલીપુર સહેરમાં, ગયે બેસારી કકસ ; સુત્રધારની શાલે ભાગ, ઉપગરણ લઘુ ગુરૂખાસ હે. આ૦ ૧૮ કહે તે રથ રાયનો સજજ કરું, તેણે હવણું નવિ દેવાય ; કોકાસ કહે હું સજજ કરું, કહિ સજજ કરી ચક્ર ચઢાય છે. આ૦ ૧૯. કળા દેખી સુતારે ઓળખે, ત્રંબાવતીનો કેકાસ હે; કહે બે સુંદર ઘર જઈ, અધિકરણ લઈ આવું ખાસ છે. આ૦ ૨૦. બેસારી ગયો દરબારમેં, કાકબંધ નરેશર પાસ હે; તસ વયણે તેડાવી આદરે, પૂછતાં જણવે કોકાસ છે. આ ૨૧રાય રાણું તેડાવી તે નૃપે, પબંધિખાણું કીધ હે; રાણી અને ઉરમાં ધરી, કહે કેકાસ ગુણ લીધા છે. આ વરઅમ સુતને સીખાવો તુમ કળા, વિણરહસ્ય શિખા તેહ છે: ઘોડા દેય યત્રે સજજ કરી, સુતને જણવે ધરિ નેહ હે. કેકાર સૂતે નિકા ભરે, નૃપનંદન ઉડી દેય છે; ચઢી અ ગગન ચાલ્યા તિ, કાકાસ પૂછે કિહાં સેય છે. આ સુત અવર કહે દેય ઉડીયા, કાસ કહે થયું શળ હે; મરશે દે બોધવ તુમ તણું, નવિ જાણે કળનું મૂળ છે. આ૦ ૨ સૂણી નૃપ રૂઠે દિએ કુમરનેં, વધ કરવાને કોકાસ હે; એક કુંવર વચનથી સાંભળી, કેકાર્સ રચિયે પાશ છે. આ ૨ચયંત્ર ઉપર શૂળી કરી, બેસાડ્યા કુઅર વચગાલ છે,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy