________________
શ્રીમાનવીરવિજયજી-ધમિલકુમાર.
(તથાહિ). પ્રજજુભતે પરિમલ કમલાવલીનાં, શબ્દાયતે ક્ષિતિરૂપરિ તામ્રચૂડ શું પવિત્રયતિ મફંગરેર્વિવસ્વા, નીયતાં મુનયને રજની જગામઃ ૫. “એ વર્જતિહરિણા રતૃણભક્ષણાર્થ, ચૂર્ણવિધાતુમથયાંતિ હિ પક્ષિણપિ; માર્ગસ્તથાપિ સુવહઃ કિલ શીતલેશા, દુથી થતાં સુનયને રજની જગામ. ૬
દેહરા " જાગી મુખશુદ્ધિ કરી, રથ બેઠી તે વાર; કુંવર સુભટણું પરિવર્યો, આવ્યો નથંર મઝાર. ૭. તાંત નમી માતાચરણ, પ્રણમે જામ કુમાર; . તવ માતા બેલે વચન, શિક્ષાગર્ભિત સાર. : ૮. એક આંખેં જે દેખતા, એક ભુજ કરતા કાજ; ' એક પગે નર ચાલતાં, પામે જગમાં લાજ. કુંવર સુનું મંદિર જઈકમળસેનાની પાસ; આવી મનાવી બહુપરે, અંતરમ વિલાસ. વારે વાસ દિવસને, વેહેચણું કરતો ત્યાંહિ; સુખવિલસે બેહુ નારીશું, ન્યાય મે ઉત્સાહિક લઘુ બાંધવ આગળ કહે, સઘળી વનની વાત; ત્રણે વર્ગને સાધતા, ભક્તિ માત ને તાત. વર્ષ દિવસ સર્મ વહી ગયાં,એક લિસ મઝાર; કર જોડી જુવરાજને, એમ ભાખે પ્રતિહાર. ૧૩.
- ઢાળ ૧૦ મી. , “. (હુતે મહી છું. તમારા રૂપને રે લ–એ દેશી.) ઉત્તરાપંથના વાણીયા રે લો, જાતે સોદાગર જાણીયા રે ; વાણિજ્ય આવિયા રે લો, અશ્વરતન બહુ લાવીયા રે લો. બારણે ઊભા તે ધણું રે લો, વછે સાહેબ મળવા ભણી રે લોક કુંવર રજાએં પ્રવેશીયારે લો, પ્રણમી સુખાસન બેસીયા રે લો. તે કહે અમે ઘરે મેંદરા રે. લો, મધ્યે તુગ બહુ સુંદરા રે લો; “એક તુરગ લક્ષણ ભર્યો રે લો, જવન પવન સંચર્યો રે લે.