________________
-
જે
જ
રાયચંદભેનકવ્યમાલા. તિમિર દળખતે સહસ કિરણે કરી, તામઉ રવિ જગ પ્રકાશે; - વાતશમકૃષ્ણતનું સ્વકીય કાકા વદત, ભયલહી શબરક્યું કાકાસે. જાગતી ૧૪. રણુભૂ નિહાળતો સૈન્ય નવિ ભાળ, નષ્ટગત કષ્ટમૃત સુભટ કેઈ; જીવતા જે રહ્યા તેહ પાસે રહ્યા, મરણગત કાળું દાહ દેઈ જાગતી ૧૫.
સરજળે સ્નાન મુખદંતધાવન કરી, તરૂતળે દંપતી કૃતવિશામે; " અંડબીજા તણી ઢાળ થી ભણું, વીર કહે ધર્મથીખ્ય પામે. જાગતી ૧૬.
દાહરા. બાણ તણીર પુંઠે ધરી, કામુક હાથ ધરત; એક હૈં કરી નારીશું, અલ્પ સુલટશું ચલત. અર્થે પર્થે આવીયા, પુરૂષ મળ્યા તવ દય; કુંવર પૂછે પંથને, વ્યતિકર ભાળે સોયે. માટે વહેતા માર્ગ એ, શંખપુરી શિર જાય; બીજો પંથ એ કો, છે પણ વિષમ કહાય. ધન લૂટે પ્રાણુ હણ, દુષ્ટગતિ પરિણામ; ચેર ફરે બહુ રૂપશું, દુર્યોધન તસ નામ. ૪. વળી વનહસ્તી એક ફરે, કાળસમે વિકરાળ; મસ્ત મૃગેંદ રણે ફરે, દીએ ઉછળની ફાળ. રણુ અધું કાપ્યું તમેં, આગે અર્ધપ્રયાણ પંથ યથારૂચિ ચલે, તુમને કોડ મુલ્યાણું. , ઢાળ ૫ મી -
(ધવલશેઠ લેઇ ભટણું –એ દેશી.) વયણ વધાવી કુંવર ચલ્ય, દીએ તસ પાંચ દિનાર રે; રથ આગળ કરી જાવતાં, પથી મળે નર બાર રે. વયણ૦ અલ્પષ્ણુત મુનિ મંડળી, ગીતારથ અનુસરતા રે; તેમ તે નર કુંવર લહી, સુંદર, સાથેજ કરતા રે. વયણ પંથ જતાં તે રણ વચ્ચે, જેગી મળિયો કાળી રે ભરમટા દેહું ધરી, જટાજૂટ શિવાળ રે. વથણ૦ માળ કપાળ તણું ગળે લીધા કડક માથે રે; ઘંટ બજાવત આવી, પાણી કમંડળ હાથે રે. વયણું
૪
-