________________
( ૬ ) તોપણ સમ્યકત્વ પામવું અતિ દુર્લભ છે એવી
જે ભાવના ભાવવી તે.) ૧૨ ધર્મ ભાવના (આ દસ્તર સંસાર સમુદ્રમાંથી
તારવાને પ્રવહણ સમાન તે શ્રી જીન પ્રણીત દશ પ્રકારે ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામ દુર્લભ છે તથા તે ધર્મના સાધક અરિહંતાદિક તે પણ આ સંસારમાં પામવા દુર્લભ છે એવું ચિંતવવું તે.
ઉપર કહેલી બાર ભાવના તથા દરેક વ્રતની પાંચ પાંચ એવી પાંચ મહાવ્રતની પચીસ તથા મિત્રી, પ્રમાદ, કાર્યને ઉપેક્ષા એ બધી ભાવના શુદ્ધ અને પ્રમાદ રહીત પણ ભાવવી,
* પાંચ પ્રકારે ચારિત્ર, ૧ સામાયીક ચારિત્ર (રાગ દ્વેષ રહીત પણને વા
સ્તે જવું તે અથવા જ્ઞાન દન ચારિત્રનો જ્યાં લાભ થાય તે.) તે બે ભેદે ૧ દેશ વિરતિ ૨ સર્વ વિરતિ. સર્વ સાવદ્ય યોગ ત્યાગરૂપ અને નિર્વધ્ય ગ સેવનરૂપ દેશે કરી શ્રાવકને
અને સર્વ કરી સાધુ મુનીરાજને હાય. ૨ છેદેપસ્થાપનિય, (પર્વ પથાય છેદ કરવો
અને આચાર્ય આપેલું પંચ મહાવ્રત રૂપપણું જે મહાવ્રતને વિશે હોય તે બે ભેદે.)