________________
( ૧૦ )
ના અંગો ભાગ સારે ન હોય, પાદાદિ
કના સ્પર્શ આગલે રાજ કરે તે. ર૯ દુર્ભાગ્યનામ જેના ઉદયથી સર્વ લેકને અ
ળખામણું લાગે તે. ૩૦ દુ:સ્વરનામ-જેના ઉદયથી કાનને અપ્રિય લા
ગે એવા કાગડાના સ્વર જેવો સ્વર આવે , ૩૧ અનાદયનામ તેને ઉદયથી લોકને વિષે તેને
નું બેલવું કઈ માન્ય કરે નહી તે ૩ર અયશનામ જેના ઉદયથી લેકમાં અપ
કીર્તિ થાય પણ કઈ યશ બેલે નહીં તે. એ સ્થાવરદશક થયું. તે પુણ્યતત્વના લસ
દશથી વિપરીતાર્થ જાણી લેવું. ૩૩થી ૩૫ નરકત્રિક-જેના ઉદયથી નરકનું આઉખું, નરકની ગતિ અને નરકની અનુપૂર્વ પામીએ તે, સામાન્યથી ૧૬ કષાયને નવ નેકષાય એમ ૫ચીસ કષાય છે તે નીચે પ્રમાણે.
અનંતાનું બંધીના ચાર ભેદ, ૩૬ થી ૩૦ જેના ઉદયથી અનંત સંસાર બંધાય.
કેધ, માન, માયા, લેભ એ ચાર જાવજવલગી કાયમ રહે. સમ્યકત્વ આવવા દે ને છેવટે નરકમાં પહોચાડે તેમાં કેધ પર્વતની લીંટી જેવો છે, માન પાષાણના થાંભલા જેવું છે, માયા વંશના મૂળ જેવી છે, લોભ કમજના રગ જે છે.