________________
( ૧૮ )
ધનવાન છતાં નીચ કુળને વિષે ઉત્પન્ન થાય તે૨૧ આશાતા દેવની=જેના ઉદ્દયથી દુ:ખના અનુભવ થાય તે.
૨૨
મિથ્યાત્વમેાહનીય=જેના ઉદ્દયથી વીતરાગના વચનની વિપરીત સદહુણા થાય તે. ૨૩ થી ૩૬ સુધી સ્થાવરદશક જેના ઉદયથી સ્થાવરદશકની પ્રાપ્તી થાય તે.
સ્થાવર દશકની વિગત.
૨૩ સ્થાવરનામ=જેના ઉદ્ભયથી સ્થાવરપણું પ્રામ થાય, તેથી જો તાપાર્દિકે પીડાય તા પણ ત્યાંથી ખશી શકાય નહીં તે.
૨૪ સૂક્ષ્મનામ જેના ઉદયે દ્રષ્ટિને અગાચર એવા સર્વ લેાકમાં વ્યાપી રહેલા સૂક્ષ્મપણાની પ્રામીથાય તે સૂક્ષ્મ પૃથિવ્યાદિક પાંચજ જાણવા. ૨૫ અર્થપ્રનામ–જેના ઉદ્દયથી સ્વયેાગ્ય પર્યાતિ
પૂરી કર્યા વિના જે મરણ પામે તે. ર૬ સાધારગનામ=જેના ઉદયથી અનંત જીવ યુચ્ચે એક આદારિક શરીરની પ્રાપ્તિ થાય એથી નિગેાદ અવસ્થા તે.
૨૭ અસ્થિરનામ=જેના ઉદયથી શરીરમાં દતાર્દિ ક અવયવ અસ્થિર હાય તે.
૨૮
સુભનામ જેના ઉદયથી નાભિની નીચે