SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મુધન રહ્યુ. અધ્યવસાચે તેટલા વિશુદ્ધ જીવના પણ શુભઅધ્યવસાય છે. કહ્યુ છે કે. ૧૧૪ ( આર્યાં. ) क्रमशः स्थितासु काषा - विकीषु जीवस्य भावपरिणतिष्षु ॥ अवपतनोत्पतनाद्वा, संक्लेशाद्धाविशोध्यद्धे ॥ १ ॥ અર્થ :-ક્રમપૂર્ણાંક સ્થાપન કરેલી જીવની ભાવપરિણતિઓને વિષે જે પતનકાળ તે સર્કલેશાદ્ધા, ને ઉત્પતન ( ચઢવાના ) કાળ તે વિશાધિચ્છદ્ધા કહેવાય. માત્ર ક્ષપકશ્રેણિવ'ત જીવ જે અધ્યવસાયામાં વતા ક્ષપકશ્રેણિએ ચઢે છે, તે મધ્યવસાયાથી પુનઃ પઢતા નથી, કારણ કે એ અધ્યવસાયેાથી જીવને પ્રતિપાત થવાના અભાવ છે, એથી તે અધ્યવસાયે અધિક છે, માટે તે અપ્રતિપાતિ અધ્યવસાયાની - અપેક્ષાએ શુભ અધ્યવસાયે વિશેષાધિક છે, ત્યાં ચમચયતઃ એટલે સ્વ આત્મસખધિ, અને અનુભાગમજ પ્રત્યે કારણભૂત એવા જીલ વા અશુભ કોઈપણ એક અધ્યવસાયવરે જીવ ગ્રહણ સમયે એટલે ક્રમ પ્રાચેાગ્ય પગલાને ગ્રહણ કરવાના સમયે, સ કમ પ્રદેશામાં અથૉત્ એકેક ક પરમાણુને વિષે સર્વ જીવથી અન તગુણુ અકથિત સ્વરૂપવાળા મુળનૢ રસાવિભાગાને ઉત્પન્ન કરે છે. અહિ તાત્ય આ પ્રમાણે છે--ક પરમાણુઆ પૂર્વે જ્યારે કમ પ્રાચેાગ્ય વણા રૂપે રહેલા હાય છે, તે અવસરે તથાવિધ રસવાળા નથી હોતા; પરંતુ ૧ અહિ જે અધ્યવસાયે અશુભ છે તેજ અધ્યવસાયા ચઢતા જીવની અપેક્ષાએ શુભ છે. પરંતુ અશુભથી શુભ અધ્યવસાયે અન્ય નથી, યથા મિથ્યાલીતે જે મતિઅજ્ઞાન તેજ સમ્યકત્વ પામતા મતિજ્ઞાનરૂપ થાય છે તત્ ૨ અશુભ અધ્યવસાયેાથી શુભ ાષાયિક અધ્યવસાયે વિશેષાધિક છે, તેમજ શુભ અકાષાયિક અધ્યવસાયસહિત ફરતાં પણ શુભ અધ્યવસાય વિશેષાધિકજ થાય.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy