SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) पद १८ ૨ાગ ઈગરેજી શાહ ધર્મ કરે ધાઈ ધાઈ આવોતમે ભાઈ ભાઈ; ધમી બંધુમારા. ધમી બંધુ મારા, દયા રાખોરે દયાળા, ધર્મ કરે ધાઈધાઈ. ટેક વહાલાં પિતા માય માય, કરે ધરમમાંજ સહાય; વહાલે જાણે ધમં; વહાલે જાણે ઘમ, પછી જાણે ઉડે મ; ધર્મ કરો. ૧ મિત્રો ઘણા ચહાયચહાય, પછીથી પસ્તાય ભાય,ધર્મ મિત્ર જાણે. ધર્મ મિત્ર જાણે. એટલે ઘુળ સહુ માને, ધર્મ કરે. ૨ કરે સહુ પ્રેમ પ્રેમ, હસે રૂવે રેવરાવે પ્રેમ, બહુજ એપસ્તાવે. . બહુજ એ પસ્તાવે, ધર્મ પ્રેમ સાથે આવે; ધર્મ કરે. ૩ સૌથી શ્રેષ્ઠલભ પ્રેમ, સદીને નીભાવ કેમ; ઉધું છતું કરાવે, ઉધું છતું કરાવે, ધર્મ લોભ સાથ આવે; ધમ કરે. ૪ બીજો શ્રેષ્ઠ પ્રિયા પ્રેમ, સષ્ટિમાં વધે છે કેમ; રસિલા મનભાવે. રસિલા મન ભમાવે, ધર્મ પ્રિયા સાથે આવે; ધર્મ કરો, ૫ માફ કરે ભુલ ચુક, ધર્મ રસ પી ખુબ, સર્વને હું કહું છું. સર્વને હું કહું છું, પ્રભુ પ્રેમે વંદી રહુ, ધર્મ કરે. ૬ પાપ પ્રભુ દુર કરી, ડાહ્યાનું તું દુ:ખહરી; રાખે શાન્તીદતા. રખ્ય શાન્તીદાતા, સર્વે માગે તુજ સહા'તા; ધર્મ કરે, ૭. ૬ ૧૨ મોહચીરાગ વઈદરભી વનમેં વલવલે. મોહિનીની પાછળ અમે ભમ્યા, કર્યા બહ અપરાધ.
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy