SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩ ) ભાવે કરી પુજે, ધર્મ માળા લઇ ઉઠેરે પર્વ પજુસણ ભાવે કરી તમે એક પહેરી નવરંગી ચીર, દેર તમે જાશેરે, નર નારી મળી; વીરના ગુણ ગાશેરે. પર્વ૦ ૧ વૃતધારી વૃત. આઠ દીન કીજે રે, ઘેર ઘેર ઓચ્છવ, ધમ દાન દીજેરેપ૦૨ ચોથે પચુસણ, ક૫ સુત્ર વંચાયરે નર નારી મળે, તે ઘેર લઇ જાએરે. પર્વ પજુસણ. ૩ પંચમે પચુસણ, ત્રિસલ્લાના રાયારે; તુજ જન્મ સાંભળી, જેની હરખાયારે. પર્વ. ૪ મહાવીર સ્વામીને, જય વરતારે ઘેર ઘેર પારણે નરના રો ગાવે રે, પર્વ પજુસણ પ જપ તપ આઠ દીન, ભાવે કરી કરે; નહાઇ જોઇ શ્રી મહાવીર તુમે ભજજે, પર્વ પm૦ ૬ આઠમે દિન પ્રતિ મણ જે કીજે; સંવત્સરીને લાહ, દાન ઉલટ ભરી દીજે રે, પર્વ પજુ ૭ ખેડા જૈન હિતેષુ, વિરના ગુણ ગાવે રે, શેવક ડાહ તુને, નમે સુદ્ધ ભાવેરે. પર્વ પ૦ ૮ पद १७ રાગ. પરમપ્રભુ તું છે પરમ ઉપકારી. એ રેહ, ભકિત વિના મુકિત કહે કેમ મળશે. આ મિથ્યાત્વ કેરે કેમ ટળશે, ભકિત વિના મુકિત કહે કેમ મળશે. ટેક,
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy