SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) મનમાં કો ધારીના બેસે, થાવાનું થાશે રણમે સ્વર્ગ નર્ક ભઈઓ સાચાંરે માને, આવશે કાળ ઘડી પળમે. એક દીન ૨ મજ શેખી એશઆરામી, કુદે મચ્છી જેમ જળ. ભકિતવાળાં ભેળાંરે ભાવે, કેને મુકે નહી ક્ષણમેં. એક ૩ કર્યા કરાવ્યાં કરીશું પાપ, વીચારે તમે મનમેં; ધર્મ કરો તો તે છેવાશે, તો પાર ઉતરસે આ ભવમેંદીન૦૪ આ અવસર ફરી ફરી નહીં આવે, ગુલતાન રહ્યા છે ધનમેં. ધન તમે ભાઈ સાચવી બેસે, પણ ધર્મ કરો પલપલમેં એક ૦૫ કથા વારતા પુરાણ કરો, શોધી સાર કો મનમેં; વિદ્યા વિણ જ્ઞાન મળે ન કહ્યામાં નક્કી ચેલે તુમે તનમેં. | એક દીન- ૬ વાર વાર સંપત્ત પ્રમાણે. ખરચ કરો ભકિતમે: સાથે હરિનું મરણ કરી ૮, ભકિત કરે પલપલમેં એક૭ પાપ બંધનથી મુકત થશો ભાઈ, આકીને રાખ મનમેં, સિદ્ધ ચક્રના થાન પસાયે, શ્રીપાળ જ ક્ષણમેં. એક, ૮ કપણે ધર્મ પળા પાળે, સહાય કરો શુભ કૃત્યમે; દાસ ડાહે એમ ભણે છે, તે રહેશે નિત્ય આનંદમેં. એકo ૯ પર. ૧૯ રાગ કેરની દેશી પ્રીતી તીર મારી નાખ્યું મારું તન વિધી એ રાહ, મારા ભાઈ ના ભૂલે, પ્રભુ નામ સાચું;
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy