SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) તું ધારી ધારોને જે જે, છેવટ પસ્તાઈ તું રોજેરે. રાખ્ય ધર્મ તણી તું સગાઈ, આખર કેકનું નાહીં. ૧ શું મુંઢ તું બેસી રહે છે. જોતજોતામાં ઝડપી લે રે, કાળચક્ર ના છેડે ભાઈ, આખર કેકેનું નાહીં. ૨ છે સ્વાર્થ બડે મસ્તાને, તેથી ઘર ઘર તું ભટકાનજી; પસ્તાને કરી લુચ્ચાઈ, આખર કે' કે'નું નહીં. 8 પ્રભુ નામ જરા ના ગાયું, બુઢાપણું ઝટ લઈ આવ્યુંજી; શું કરૂં કહે ભાઈ, આખર કો'નાહીં. ૪ ફટફટરે જુવાની તારી, કરતે કર્મ ઘણાં તું ભારછે. ના ગાંડુ કરતો ભવાઈ, આખર કે કાનું નહી. પ પ્રભુ નામ ભુલ્યો તું કાળા, જપ સાત્રિ દીવશ સિં માળા, તો મળશે સુખ શાઈ, આખર કે કેરનું નાહી. ૬ ડો થઈ પાપે પટ મરતો, વળી નિઘા જનની કોઇ ભલ ખાધી જુવાનીમાં ભાઈ, આખર કે કે’નું નહી. 9 શ્રી જન હિતેચ્છુ ગાવે, પ્રભુ નામ જપો તમે ભાવેજી, કહે ડાહા શીષ નમાઈ, આખર કો' કે'નું નહીં, पद ११ રાગ મુખડા કયા દેખે દરપણામે એ રાહ એકદીને મૃત્યુ જાણજે મનમેં, સિ રહેશે આ દુનિઆમે, અક દીન મૃત્યુ. ટેક ચેત ચેતન તુમે ચેતી બેશે, આવશે દીન એક વનમેં; ધર્મ હશે જે વાંરે ભાલે, છતી થશે ખુશ તનમેં એક દાન મૃત્યુ ૧
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy