SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સર જિનતત્ત્વ લેવું એ તે કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિને ભાવ ન આવે તે જોવું એ તે એથી પણ અત્યંત કઠિન છે, સંલેખન-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધના કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને. નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. ' આમ, સંલેખનાગ્રત જેનોનું એક પરમ ઉચ્ચ વ્રતછે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સાંપાંગ પૂર્ણ કરી શકે છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy